________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૮૩
૧૨.
૧૩.
પડો વજૂ વીજળી કે ગેબી શસ્ત્ર ઘા,
મુજ શિર પર, પ્રભુ વિણ જીવવું ધિક્કાર જો, દાવાગ્નિ લાગ્યો ભરદરિયે ઓ પ્રભુ
જવા નથી રસ્તો, માગું મૃતકાળ જો...ટળવળતો૦ ક્યાં છો, વહાલા? કહીને ઊઠ્યા શોધવા,
બાથડિયો લેતા તરુવર સંગાથ જો; છૂટા નહીં મૂકે આવ્યા છો હાથમાં,
ભાન થયે પટકાતાં પૃથ્વી માંય જો...ટળવળતો. પ્રભુજી વીરના નામનો જાપ શરૂ થયો,
જાગી જ્યોત, અંતરનાં ઊઘડ્યાં દ્વાર જો; કેવળ પામી ભવ-દરિયો લંઘી ગયા,
પ્રભુ સંગાથે કાયમ કીધો વાસ જો....ટળવળતો વલ્લભ'વાણી વરતી, ભવિજન, અહીં વળો,
વ્રતાચરણના કોટ મહીં લ્યો સ્થાન જો, પ્રભુ નામનો જાપ કુકર્મને ટાળશે.
મુક્તિ પામી કરશો શિવપુર વાસ જો...ટળવળતો
૧૪.
'૧૫.
* * *
શ્રી ગૌતમસ્વામી વિલાપ (રચયિતા : પૂ. આ. શ્રી વિજયજયંતસેનસૂરીશ્વરજી મહારાજ).
(ઓધવજી, સંદેશો કેજો મારા નાથને – એ રાગ.) ઓ વીર! વ્હાલા મુજને મૂકી શું ગયા?
કે તમારો મુજથી નહીં સહેવાય જો, બાળક ટળવળે માતપિતાના વિયોગથી,
તેવી હાલત અહીંયાં મારી થાય જો..ઓ વી૨૦ ઓ વીર ! જળ વિણ તરફડતી જેમ માછલી,
સૂરજ વિના અંધારું ફેલાય જો, ભોમિયા વિના અજ્ઞાની રખડે સદા
• ખરું કહું પ્રભુ તમ વિના ન રહેવાય જો...ઓ વી૨૦ ત્રિભુવન નાયક વીર ! તમે આ શું કર્યું?
લોકવ્યવહારને મૂક્યો ક્યાં ઓ નાથ જો; ભોળાને પ્રભુ! આમ તમે શું ભોળવ્યો?
ખરા સમયે કેમ તરછોડ્યો સાથ જો....ઓ વી૨૦
૧.
૨.
૩.