________________
૨૭૪ ]
[મહામણિ ચિંતામણિ
જય જય જય જય, જય નિત્ય તારી, કર સહાય તું ગુરુવર મારી, સવિ વિપત્તિઓનું છેદન કર કર્ણધાર હવે તું હી પ્રભુવર.
૨૭ ગાગર મેં ભી સાગર આવે, ખાલી જીવન-ઘટ ભર જાવે, પુણ્યમયી યહી ધરતી જિસ પર, કુછ કર ગુજરે હમ અજરામર. Tી૨૮ી ગાગરમાં પણ સાગર આવે ખાલી જીવનઘટ ભરી જાવે; પુણ્યમયી આ ધરતી ઉપર કંઈક કરીને, થાઉં જેથી અજરામર. ૨૮
(દોહા). લબ્ધિવંત ગૌતમ પ્રભુ, વિદ્યા કે ભંડાર, શાશ્વત સુખનિધિ ઉપજે, ભક્તોં કે આધાર.
૨૯ો લબ્ધિવંત ગૌતમ પ્રભુ, વિદ્યાના ભંડાર શાશ્વત સુખનિધિ ઊપજે, ભક્તોનો આધાર.
૨૯ સાત બાર જો નિત કરે, ઈકતીસે કા પાઠ, બઢ કાન્તિ, મહિમા લલિત, લગતે અભુત ઠાઠ. ૩૦ાા સાત વાર જો નિત્ય કરે, એકત્રીસાનો પાઠ; વધે કાંતિ મહિમા સુંદર લાગે અદ્ભુત ઠાઠ. *
૩૦ શત-શત વન્દન ચન્દ્ર કા, મેં ભી કરતા સાથ, અપના સુખ-દુઃખ સૌપતા, ગૌતમ! તેરે હાથ. T૩૧ી શત શત વંદન ચંદ્રના, હું પણ કરું સાથ, મારું સુખ-દુઃખ સોંપું છું, ગૌતમ તારે હાથ.
૩૧
* *
ગણધર ગૌતમ ચાલીસા (કર્તા : કવિ વિજયમુનિ “વિકાસ')
(દોહરો) પરમ પાવન કરુણાનિધિ, ગુરુ ગૌતમ અણગાર; ગણધર પહલે વીર કે, જિન કા અતિ ઉપકાર.
(ચોપાઈ). દેવ ગુરુ ગુણ જ્ઞાન નિધાના, હરિ-હરમુનિ ગુણિયોં ને બખાના. ચરણ વિનય કર અરજ સુનાઉં, ગુરુ ગૌતમ ગુણનિધિ મનાઉં. સરસ્વતી જિનવાણી ધારે, મુજ મેધા પલ-પલ વિસ્તારે. તત્ત્વ મનીષી જ્ઞાની ધ્યાની, ગણધર પહલે તુમ લાસાની.