________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
તારી લીલા ઘણી ગહન છે, તને પામે તે જન ધન્ય છે, ઉજ્જળ તમથી સારી પૃથ્વી, જનલોકનું તું અવિચલ આલંબન. પૃથ્વી-રત્નકુક્ષિસે જનમેં, પિતુ વસુભૂતિ પ્રફુલ્લિત મનમેં, ગોબ્બર ગાઁવ જન્મભૂ કહતે, ખિલે બઢે જ્યોં સરસિજ ખિલતે. પૃથ્વી રત્નકુક્ષિથી જન્મ્યો, પિતા વસુભૂતિનો મન હરખ્યો, ગોબર ગામ છે જન્મભૂમિ જે ખેલે રમે જેમ પુષ્પ ખીલે. હુએ પરમ પંડિત યશધારી, શું ગૌતમ કી પ્રતિભા ન્યારી । યજ્ઞોંમેં મન્ત્રો કે બલ સે, સુરગણ કી અનુકંપા બરસે.
થયા પરમ પંડિત યશધારી, ગુરુ ગૌતમની પ્રતિભા ન્યારી, યજ્ઞોમાં મંત્રોના બળથી, સુરગણની અનુકંપા વરસી. સહસા મિલા જ્ઞાન કા સાગર, રત્ન ખોજને ડૂબે આકર, બૂંદ સમાયી સાગર હોને, જન્મ-જન્મ કે કલ્મષ ધોને. સહજ મળ્યો જે જ્ઞાનનો સાગર, રત્ન શોધ્યાં ડૂબી તળિયે, બુંદ સમાયા સાગર થઈને, જનમ જનમનાં પાપો ધોઈને. મહાવીર પ્રભુ મહાશ્રમણ કા, લિયા જ્ઞાન ઉનસે અંતકા, ગણ કે ઉનકે હુએ થે ગણધર, શ્રમણ-માર્ગ કે થે પ્રતિનિધિ નર. મહાવીર પ્રભુ મહાશ્રમણનું, લીધું જ્ઞાન તેના અંતરથી; ગણના થાય જે પ્રથમ ગણધર, શ્રમણ માર્ગના પ્રતિનિધિ નર.
ધન્ય ધન્ય તેરી પ્રભુભક્તિ, સંચિત અંતર કી શક્તિ, પ્રભુભક્ત નહિ તુમસા જગમેં, બસે તુમ્હારે વે રગ-૨ગ મેં. ધન્ય ધન્ય તારી પ્રભુ-ભક્તિ, સંચિત કરી અંતરની શક્તિ; પ્રભુભક્ત નહિ તુમ સમ જગમાં, વસ્યા તમારા રગેરગમાં. સૂર્ય-કિરણ કે આલંબન સે, મહતીર્થ અષ્ટાપદ વિલસે, તાપસ જન કો કરા પારણા, પાત્ર ખીર સે લબ્ધિ-સાધના. સૂર્યકિરણના આલંબનથી મહાતીર્થ અષ્ટાપદ વિચરે; તાપસ જન સિવ પારણાં પામે પાત્ર ખીરથી લબ્ધિ સાધે.
અતિમુક્તક જૈસે ભવિજન કો, મુક્ત યિા અગણિત જન-જન કો, કેશી જૈસે મહાશ્રમણ કી, દૂર હટાઈ શંકા મન કી.
અતિમુક્તક જેવા ભવિજનને મુક્ત કર્યા અગણિત જીવને; કેશી જેવા મહાશ્રમણની દૂર હટાવી શંકા મનની. મહાવીર-નિર્વાણ સૂના જબ, ઐસા લગા કિ વજ્ર ગિરા તબ, પ્રભુ કો સુમર સુમર કર રોયે, આઁસુ-જલ સે અન્તર ધોયે.
૩.
||૪||
૪.
11411
૫.
11811
૬.
11911
૭.
11211
૮.
11ell
૯.
||૧૦||
૧૦
||૧૧||
[ ૨૦૧