________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૩૫
૧.
શ્રી ગૌતમસ્વામી અષ્ટક (છંદ)
કર્તા : કવિશ્રી સમયસુંદરજી મહારાજ પ્રહ ઊઠી ગૌતમ પ્રણમીજે, મનવાંછિત ફળનો દાતાર લબ્લિનિધાન સકલ ગુણસાગર, શ્રી વર્ધમાન પ્રથમ ગણધાર.મહ૦ ગૌતમ ગોત્ર ચઉદ વિદ્યાનિધિ, પૃથિવી માત પિતા વસુભૂતિ; જિનવર-વાણી સુણી મન હરખ્યો, બોલાયો નામે ઇન્દ્રભૂતિ..પ્રહ) પંચ મહાવ્રત લિયે પ્રભુ પાસે, દિયે જિનવર ત્રિપદી મનરંગ; ગૌતમ ગણધર તિહાં ગૂંચ્યા, પૂરવ ચઉદે દ્વાદશ અંગ...પ્રહ) લળે અષ્ટાપદ ગિરિ ચઢીઓ, ચૈત્યવંદન જિનવર ચોવીસ, પનરેસે તિઓત્તર તાપસ, પ્રતિબોધી કીધા નિજ સીસ...પ્રહ) અદ્ભુત એહ સુગુરુનો અતિશય, જસુ દેખે તસુ કેવળજ્ઞાન, જાવજીવ છઠ છઠ તપ પારણે, આપણએ ગોચરીએ મધ્યાન..પ્રહ) કામધેનુ સુરતરુ ચિંતામણિ, નામમાંહિ જસુ કરે રે નિવાસ, તે સદ્ગુરુનો નામ જપતાં, લાભે લખમી લીલ વિલાસ...પ્રહ) લાભ ઘણો વિણજે વ્યાપારે, આવે પ્રવહણ કુશલે ખેમ; તે સદ્ગુરુનો ધ્યાન ધરતાં, પામે પુત્ર-કલત્ર બહુ પ્રેમ...પ્રહ) ગૌતમસ્વામિ તણા ગુણ ગાતાં, અષ્ટ મહાસિદ્ધિ નવ રે નિધાન; ‘સમયસુંદર' કહે સુગુરુ પ્રસાદ, પુણ્ય ઉદય પ્રગટ્યો પ્રધાન.પ્રહ)
*
*
*
શ્રી ગૌતમસ્વામીનો છંદ
કર્તા : ઉપાધ્યાય શ્રી ક્ષમાકલ્યાણજી મહારાજ પ્રહ ઉઠી નિત પ્રણમિયે ગુણવત્તા ગૌતમ ગણધાર વર ગુર્વર નામે ભલો, ગાંવ સોહે દેશ મગધ મઝાર દ્વિજ વસુભૂતિને ઘરે તિહાં લીનો ઉત્તમ અવતાર / ૧ /
પૃથ્વીમાતા જન્મયા તનુ સોહે સુંદર સુકુમાર, ગૌતમગોત્ર વિરાજતા નામ થાપ્યો ઇન્દ્રભૂતિ ઉદાર || ૨ | સોવન વરણ સુહાવણો તનુ ઉંચો કર સાત નિહાર, શ્રી મહાવીર જિણંદ કે પટ્ટધારી પહલા ગણધાર ||૩|| બાણ વરષ કો આઉખો પ્રભુ પહંતા મુક્તિ મઝાર, નામ લિયે સુખ સંપજે દુઃખ જાવે દેહગ દૂર પુલાય IT૪Tી