________________
ઉત્તર ગુજરાતના પ્રાધ્યાને રામ તિહાસિક જ્ઞાની પાટણની
બિરાજરાત !
પ.પૂ. શાસનસમ્રાટ આ.શ્રી વિજય નેમિ-દર્શન-જયાનંદસૂરિ શિશુ પુ.મુનિપ્રવર શ્રી મહાયશવિજયજી
| મ.સા.ની શ્રી સિધ્ધગિરિરાજની શીતલ છાયામાં સં. ર૦પર કારતક વદ-૬ સોમવાર તા. ૧૩-૧૧-૯૫ના શુભ દિને ભવ્ય મહોત્સવ પૂર્વક થયેલ ગણિપદ-પંન્યાસ પદવી નિમિત્તે પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી, મ.સા. પૂ.મુનિશ્રી સોમસુંદરવિજયજી મ.ની પ્રેરણાથી જામનગરવાળા (હાલસુરત)
શ્રી શાહ મોહનલાલ હરખચંદના આત્મશ્રેયાર્થે હઃ ભૂપેન્દ્રભાઈ, વજુભાઈતરફથી