________________
જૈનધર્મનું કેન્દ્ર ગણાતા પાટણના પંચાસર જિનાલચમાં શ્રી ગૌતમસ્વામીજી,
પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તી પૂ. મુનિશ્રી વીરવિજયજી મહારાજ તથા પૂ. પં. શ્રી ભાનુચંદ્રવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી દેવચંદ્રવિજયજી મ.ની પ્રેરણાથી હાડેચા (રાજસ્થાન) નિવાસી સંધવી રાજાજી તોલાજી પરિવાર તરફથી નીકળેલ હાડેચાનગરથી શ્રી સિધ્ધગિરિ છ'રી પાલિત યાત્રાસંઘની
| સ્મૃતિ નિમિત્તે શા. મીશ્રીમલજી ભગાજી ભણશાલી સપરિવારના સૌજન્યથી......