________________
(૧૨૩
જયો જયો ગૌતમ ગણધાર, મોટી લબ્ધિ તણો ભંડાર; સમરે વાંછિત સુખ દાતાર, યો યો ગૌતમ ગણધાર.
L
ભારતીય સંસ્કૃતિના મેરુપુરુષ શ્રી ગૌતમસ્વામી :
પૂ. શાસનસમ્રાટ સમુદાયના ગચ્છાધિપતિ
૫.પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ.સા.ની પ્રથમ વાર્ષિક સ્વર્ગારોહણ પુણ્યતિથિ નિમિત્તે તેઓશ્રીના શિષ્યરત્નો પૂ.પં.શ્રી માનતુંગ વિજયજી મ.સા. પૂ.પં.શ્રી ઈન્દ્રસેન વિજયજી મ.સા., પૂ.પં.શ્રી સિંહસેનવિજયજી મ.સા. તથા પૂ.મુનિશ્રી લલિતસેન વિજયજી મ.સા.ની પ્રેરણાથી અનોપબહેન ગીરધરલાલ વેલચંદ (પચ્છેગામવાળા) હાલ ભાવનગર તરફથી સં. ૨૦૫૧