________________
SHREE GURU GAUTAM SWAMI
SHIKAGO
જેમના શરણમાં જનારને કદીપણ | ભય કે ચિંતા રહેતા નથી.
ખાસ માર્ગદર્શન નીચે જયપુરમાં તૈયાર થયેલ અને શિકાગોમાં (અમેરિકા) . પ્રતિષઠિત થયેલ શ્રી ગૌતમ સ્વામીની ભવ્ય મૂર્તિ જૂન-૨૮, ૧૯૯૩ આ મૂર્તિ
પ્રતિષ્ઠા વખતે શ્રી મનુભાઈ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં સૌજન્યઃ ડો. બીપીન પરીખ તથા શ્રીમતી રેખા પરીખ (શિકાગો).