SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પચ્છિદ ] તેમની આંકસંખ્યા આ પ્રમાણે નક્કી ઠરાવ્યા બાદ હવે તેમના–ત્રણે વિભાગેાના–સમય વિચારીશું. તે ખાદ તે સર્વે રાએનાં ક્રમાનુક્રમ તથા પ્રત્યેક રાજાઓના રાજ્યકાળ કેટલા વર્ષ ચાલ્યેા હતેા તેની ચર્ચા કરીને નિર્ણય બાંધીશું, એટલે આખાયે વંશની સંપૂર્ણ વશાવળી ઉભી થઈ ગણાશે. વિભાગવાર સમય—(૧) શત શબ્દનું વિવેચન કરતાં જોઇ ગયા છીએ કે, આ વંશની સ્થાપના રાજા શ્રીમુખે મ. સં. ૧૦૦ ઈ. સ. પૂ. ૪૨૭માં કરી છે, તેમજ આ આંધ્રભૃત્ય શબ્દના વિવેચનમાં જોઇ ગયા છીએ કે સમ્રાટ પ્રિયદર્શિનના મ. સ. ૨૯૦માં નીપજેલા મરણુ ખાદ રાજા શાતકરણિ સ્વતંત્ર થયા હતા પરંતુ પેાતે મ. સ. ૩૦૧માં મરણ પામ્યા છે. એટલે જો ત્રિભૃત્યા શબ્દની યથાર્થપણે વિચારણા થાય તે। તે મ. સ. ૧૦૦થી ૨૯૦ સુધી = ૧૯૦ વર્ષ સુધી જ તે સ્થિતિ ચાલી કહેવાય. પરંતુ વ્યવહારિક ગણુના કરવામાં આવે તા. ૩૦૧ સુધી એટલે ૨૦૧ વર્ષે પર્યંત તે સ્થિતિ પ્રવર્તી રહી હતી એમ ગણવું પડશે. (૨) આંધ્રવંશ અથવા સ્વતંત્ર આંધ્રપતિઓના રાજ્યકાળ પુરાણુકારના મતથી ૪૫૬ થી ૪૬૦ વર્ષ ચાઢ્યા છે. કાર્યની સરળતા માટે ૪૬ ના આંક માન્ય કરી લઇએ. એટલે જો શબ્દાર્થ પ્રમાણે ગણત્રી કરાય તેા તેની આદિ, ઉપરના પ્રથમ વિભાગે જણાવ્યા પ્રમાણે મ. સ. ૨૦માં લેખવી પડશે અને તેના અંત ૨૯૦+૪૬૦= મ. સ. ૭૫૦=ઈ. સ. (૭૫૦ –પરછ)૨૨૩માં ગણાશે અથવા તા ૩૦૧+૪૬ ૦= મ. સં. ૭૬૧ માં૨૧=ઈ. સ. ૨૩૫માં ગણવી પડશે. વાસ્તવિકપણે તેા હંમેશાં વ્યવહારને જ માન આપવું રહે છે એટલે તેના અંત ૨૩૫માં જ આવ્યા હતા એમ ગણીને જ આપણે કામ લઇશું. (૩) હવે રહ્યો ત્રીને વિભાગ ૪ રાજાઓને શકસંવતની સ્થાપના ઈ. સ. ૭૮માં થઈ છે અને ઉપરના દ્વિતીય વિભાગમાં સ્વીકાર કરી ગયા પ્રમાણે તેને અંત ઈ. સ. તથા રાજ્યકાળ [ ૩૧ ૨૩૫માં લેખીએ તે ૨૩૫-૭૮=૧૫૦ વર્ષ પર્યંત તે ચાલ્યા ગણાશે. પરંતુ જેમ દ્વિતીય વિભાગે વ્યવહારિકપણાથી ગણના કરવાનું ડહાપણભર્યું માન્યું હતું, તેમ અત્ર પણ જો તેમ કરીએ તે શક સંવત્સરની સ્થાપનાના સમયથી તેને હિસાબ માંડવાને બદલે તેના પ્રવર્તકના મરણુ નીપજયા પછી ગણવા રહે; અને તેનું મરણુ અત્યારે જણાયું છે (જીએ તેનું વૃત્તાંત) તે પ્રમાણે તે સંવતની સ્થાપના થયા બાદ ચેાથે કે પાંચમે વર્ષે થયું હેાવાનું જણાય છે. તે ઉપરથી ઇ. સ. ૮૩માં શકરાજની આદિ ગણવી રહે અને અંત ૨૩૫માં ગણતાં તે વિભાગનેા સત્તાકાળ ૧૫૩ વર્ષના લેખાશે. આ પ્રમાણે ત્રણ વિભાગના સત્તાકાળ નક્કી થઇ ગયા. હવે તેમના ક્રમાનુક્રમ અને પ્રત્યેકના રાજ્યકાળ વિચારીએ એટલે કે જેને સાદી ભાષામાં વંશાવળી કહેવાય છે તેમાં ગાઠવીએ. (૧) તેની સ્થાપના ૧૦૦માં અને અંત ૭૬૧માં થયા ગણીએ તેા તેને સમગ્ર કાળ ૭૬૧-૧૦૦૬૬૧ વર્ષના વંશાવળી ગેાઠવવાનું કાર્ય તા સર્વે કરતાં અતિ કઠિન જ છે; તેમાંયે જે જે ગ્રન્થકર્તાએ પ્રયત્ન કરી જોયા છે તેમાંના કાર્યનું પરિણામ કાઇને મળતું જ નથી આવતું, એટલે વળી તે કાર્યે વિશેષ કઠિન અને છે. છતાં ઉપરમાં સાબિત કરી ગયા પ્રમાણે તે વંશના એકંદર રાજ્યકાળ તથા સંખ્યા આપણે જાણી ચૂકયા છીએ, એટલે તે આધારે આગળ વધવાને ધણું સૂતર થઇ પડયું સમજાય છે. તદુપરાંત આપણે રાજાઓની ઓળખના ત્રણ વિભાગા સુવ્યવસ્થિતપણે અને કેટલીક હકીકત સાથે નક્કી કરી શકયા હૈાવાથી, વિશેષ અનુકૂળતા સાંપડી ગયેલી દેખાય છે. જો કે આપણા પ્રયાસ સ`થા સ્વીકાર્ય જ થઈ પડશે એમ તે અત્યારે ન જ કહી શકાય, છતાં એટલું જરૂર ધારી શકાશે કે અત્યાર સુધી આદરેલા સર્વ પ્રયાગામાં આપણે તારવી કાઢેલ હકીકતનું સ્થાન એકદમ ઉંચુ ગણવા યેાગ્ય તા થશે જ. આટલું પ્રસ્તાવિક વિવેચન કરી હવે આપણા પ્રયત્નમાં આગળ વધીયે. લેખાય. સરખાવે! ઉપરમાં ટી. ન. ૧૨૦
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy