SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] . ચાવી. [ ૩૭૩ લાટની રાજધાની કટિવર્ષ અને અંગદેશને કેટલાક દક્ષિણ હિંદમાં કહે છે તેની ચર્ચા ૩૫ર લેખકને, કામને, ધર્મને ઇ. પક્ષપાત હેઈ જ ન શકે તે મતનું કરેલું સમર્થન ૨૯૧ વસતશ્રી મલિક કેમ કહેવાય છે તેનું કારણ ૧૪૩ વર્તમાનકાળની પિઠે પ્રાચીન સમયે પણ કસીલ વહીવટ હતું કે? ૨૨૯-૩૦ વિલિયકુરસ શબ્દના અર્થની સમજ ૧૫૯ વિદ્વાનેએ રાજા હાલને નવનગર સ્વામી ઠરાવ્યો છે તે સુઘટિત છે કે કેમ? ૨૩૬, ૨૩૮ વૃષળ શબ્દના અર્થ વિશેની સમજૂતિ, ૪૭, (૪૭), ૫૯ વંશ (આંધ)ને લગતા તથા અન્ય રીતે સંબંધમાં આવતા ૪૫ લેખોનું વર્ણન, ૮૦થી ૧૨૫ વિદ્વાનોને મળીને તેમને પુસ્તકો વાંચવા આપ્યા છતાં વેઠવી પડતી યાતનાઓ. ૨૯૫ વિધવિધ દેશીય પુરાવાથી અશોક અને પ્રિયદર્શિનની બતાવેલી ભિન્નતા ૩૦૪ શકપ્રવર્તકે-છની સંખ્યામાં થવાના છે તેનું ભવિષ્યકથન, ૨૫૮ શકસંવત ઈ. સ. ૭૮માં થયો મનાય છે તેનો સંબંધ ને. ૧૮ કે નં. ૨૩ સાથે? ૨૫૯ શકપ્રવર્તક કેને અને શા માટે કહી શકાય તેની ચર્ચા ૨૬૧ શકસંવતની ઉત્પત્તિ વૈદિક રાજાએ કરી કહેવાય છે તે સાચું છે કે? ૨૬૨-૪ શકમવતીક રાજા હાલ સાબિત થાય તે વંશાવળીમાં થતા ફેરફાર, ૨૮૭ શકારિ વિક્રમાદિત્યે ખલેલ યુદ્ધવાળાં કારૂરને સ્થાનનિર્ણય ૨૧૫ શતવહનવંશના ભિન્નભિન્ન નામદર્શન ૧ શતવહનવંશનો સમય તથા રાજાનાં નામ, સંખ્યા અને અનુક્રમની ચર્ચા ૨૨થી ૩૮ શતવહનવંશી રાજાની રોધિત વંશાવળી ૩૯થી ૪૩ શતવહનવંશ જુદા પડવાનાં કારણની તપાસ, ૫૩ શાલિવાહન હાલને ઈ. સ. ૭૮ના શક સાથે કોઈપણ રીતે સંબંધી ઠરાવી શકાતું નથી તેની ચર્ચા ૨૫૯ શા માટે માની લેવાયું છે કે શકસંવત બ્રાહ્મણનો જ છે. ૨૬૩-૪ શાલિવાહન હાલ, કોનો સમકાલીન, વિક્રમાદિત્યનો કે વિક્રમચરિત્રનો ? ૨૮૦-૨ શાલિવાહન શકની અને વિક્રમસંવતની તારીખ અને લગભગ અડોઅડ છે તેની નોંધ ૨૮૭ શૃંગભુત્યા અને આંધભૂત્યાર ના સંબંધ વિશે સમજૂતિ ૩૦ શિલાલેખ (૪૫)ની ટૂંક માહિતી અને સમય દર્શાવતી બેરીજ ૧૨થ્રી ૧૩૪ શિલાલેખે કેતરાવવામાં કારણુ-રાજકીય કે ધાર્મિક ભાવના-શું હોઈ શકે, ૧૨૫-૬ શ્રીમખની ઉત્પત્તિ અને સગાંવહાલાંની સમજૂતિ ૧૩૬થી આગળ, ૧૪૦ શ્રીમુખ અને ખારવેલના સમય ઉપર પ્રકાશ પાડતો બનાવ, ૧૪૦–૨, ૧૪૭ શાહીવંશના રાજાઓ કેણુ તથા કેની સાથે યુદ્ધમાં ઉતરી તેમને અંત આવ્યો તેની સમજ ૨૧૬ સરસ્વતીનું ધડ જોકે મળ્યું છે, છતાં શિર સાથે રજુ કરાયું છે તેનું કારણ-૩૫ર સાહિત્યશોખીન રાજાઓની પંક્તિમાં રાજા હાલનો દરજો, ૨૩૬ સ્વામી શબ્દ રાજાઓ ક્યારે જોડતા હતા તેને ખૂલાસો ૧૧૪ સ્વામી શબ્દ કયા આંધ્રપતિથી વપરાયો અને શા કારણથી, ૨૮૧ સ્વામી શબ્દ અન્ય વંશના રાજવીએ વાપર્યો છે કે? તેની સરખામણી ૨૮૧-૨ સ્વધર્માભિમાની, તુંડમિજાજી કે હઠાગ્રહી આદિ આક્ષેપનું કરેલું સમાધાન, ર૦૧
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy