SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર્ડર ] ચાવી [ પ્રાચીન નંદવંશ અને આંધવંશ સમકાલીન લેવા વિશેની નોંધ (૨), (૯), ૧૧, (૧૧), ૧૪થી૪૨ નંદ બીજાના સમયે વર્ણવ્યવસ્થાની ઉત્તમતા જળવાયાનું ઉદાહરણ ૧૩૭-૯ નં. ૩ આંધ્રપતિને કેવા સંજોગોમાં ગાદી મળી તેનું વર્ણન ૧૫૬-૭ નં. ૭ ની અનેક વિશિષ્ટતાઓમાં ઉત્કૃષ્ટ કઈ તેનું વર્ણન ૧૮૯-૯૧ નં. ૭ અને ને. ૧૮નાં પરાક્રમ અને રાજ્ય વિસ્તારની સરખામણી ૨૩૪-૫ નં. ૧૭ વાળાએ શાહીવંશને અંત આણ્યો તે પ્રસંગનું વર્ણન ૨૧૬ નં. ૧૭ વાળે આંધ્રપતિ શકારિ સાથે જોડાયો તેમાં મૈત્રી સંબંધ ઉપરાંત અન્ય કારણો. ૨૨૩ નં. ૧૮ અને નં. ૨૩ના જન્મ, દૈવી સંગોમાં થયા હતા તેની તુલના ૨૫૭ ન, ૨૩ ના દૈવી જન્મ વિશેની આખ્યાયિકા ૨૫૬-૭ નં. ૧૭ ના વિધવિધ નામનો પરિચય ૨૧૩ . ૨૬ ની સત્તા સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર હતી તેના પુરાવા ૨૮૨ પલ્લવ શબ્દને પહલવ માની કે ગોટાળો કરાયો છે તેનું દૃષ્ટાંત ૧૨૨ (મોટી) પદવી અને ખિતાબધારી સિવાય કોઈથી સંશોધન કરી ન શકાય તે સાચું કે ૨૯૫ પુલુમાવી, ચ9ણુ અને લેમીના સમકાલીનપણાની ચર્ચા ૧૧૪ અલમાવી બે ને બદલે એક થયાનું માનવાથી વિદ્વાનોને નડેલી મુશ્કેલી ૨૨૪, ૨૭૮ પુસ્તક Critically તૈયાર થયું કહેવાય કે નહીં, તેને ખુલાસે ૨૯૦ પુરાવાઓ ખાત્રી કરાવી આપે તેવા છે કે કેમ તેનો રદીય ૨૯૧ પુરાવાની સંખ્યા મહત્ત્વની કે તેના પ્રકાર-તેની ચર્ચા ૨૯૧ ૫. આ. ભ. શ્રી ઈદ્રવિજયસૂરિ મારાં પુસ્તકનું અવલોકન કરતાં બાર દોષનો ભોગ બનેલ છે તેના કરતા ઉદાહરણ સાથે નિરૂપણ ૩૫૨-૩ પૂર્વગ્રહીત, ટાંચણીયાવૃત્તિ, પુનરૂક્તિ, ફાલતુ શબ્દો આદિ આક્ષેપના ખુલાસા ૨૯૩ પ્રથમપ્રશ્ન-ચંદ્રગુપ્ત તે સેકેટસ ખરો કે-તે સમજાવવાનો યત્ન ૨૯૭ પ્રચલિત માન્યતા પ્રમાણે ચંદ્રગુપ્ત, બિંદુસાર અને અશોકના સમય ૨૯૭ બીજેપ્રશ્ન-અશોક અને પ્રિયદર્શિન એક કે જુદા-તે સમજાવવાનો પ્રયત્ન ૨૯૯ બજે લેખો (નેપાળના) સાથે કાશિમરી અને તિબેટી ગ્રંથનો બતાવેલ મેળ ૩૦૪ બુદ્ધ ભગવાનના જીવન બનાવીને પાયારૂપ ગણી તેને નક્કી કરેલ સમય ૩૦૦ બદ્ધ સંવતની તારીખ આધારે અશોકનો નિર્ણિત કરેલ સમય ૩૦૧ ભારતીય ઈતિહાસને પલટો દેતાં બે સૂત્રોને પાયારૂપ બનાવ્યા છે ૨૯૬ મસ્કિના શિલાલેખનાં કારણુ તથા સમયની ચર્ચા ૧૭૭થી ૧૮૨ મહારથીઓ અંગદેશ સાથે સંબંધ ધરાવતા હતા તેને શિલાલેખી પુરા ૮૯, ૯૦, ૧૧૬, ૧૪૮ મધ્યપ્રાંત, વડ, નિઝામી રાજ્ય, છત્રીસગઢ તાલુકે ઈ. ઉપર વારંવાર સત્તાબદલે થયાની ચર્ચા ૧૪૮થી ૧૫૪ મહાક્ષત્રપ ઈશ્વરદત્તને સમય ખોટો આંકવાથી ઉપજતો અનર્થ ૨૮૫ યવનપતિઓ (પ્રિયદર્શિનના લેખમાંના)ને સમય અશોક સાથે બંધબેસત થતું નથી તેનું દર્શન-૩૦૩ રાજતંત્રગણુની અને અદ્રિત ભાવના વિશે થોડી સમજ ૧૮૫, ૧૮૯, ૧૯૦ ૩. અક્ષરથી રૂદ્રદામન, રૂદ્રસિંહ, રૂદ્રસેન, રૂદ્રભૂતિ ઇ. પણ સમજી શકાય ૧૩૨, ૧૦૮થી ૧૧૦ ક, અને કાર્દમક શબ્દો (લેખ ને. ૧૭)ને ખરા અર્થને લાગેલે પત્તે ૨૮૬
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy