SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] સમયાવળી [ ૩૬૧ ૩૦૪-ક ૨૨૩-૪ સમ્રાટ પ્રિયદર્શિનને જન્મ ૩૦૩. ૩૦૩થીર૬૭ ૨૨૪-૨૬૦ ચિનાઈ શહેનશાહ શિહુવાંગને રાજકાળ ૩૦૫; (વિદ્વાનોના મતથી =૩૬ વર્ષ ૨૪૬ થી ૨૧૦; ૩૦૪). ૭૦૩થી૬૩ ૨૨૪-૨૬૦ સિલનપતિ હિસ્સાને શાસન સમય ૩૦૩. ૩૦૨થી ૨૮૯ ૨૨૫–૨૩૮ અશોકવર્ધન રીજટ તરીકે ૩૨. =૧૩ વર્ષ ૩૦૧થી ૨૭૩ ૨૨-૨૫૪ વિદ્વાનોના મતથી સમ્રાટ બિંદુસારને સમય ર૯૭ (ખરા સમય; ૩૫૮-૩૩૦ જુઓ તે સાલ). ૩૦૦થી૨૫૦ ૨૨૭-૨૭૭ સાઈરિનિના રાજા મેગસને રાજ્યકાળ ૩૦૨. ૨૯૦થી૨૮૫ ૨૨૮-૨૪ર નં. ૬ આંધ્રપતિ રાજા સ્કંધસ્તંભને શાસનકાળ ૪૦, ૧૭૯, ૧૭૬, ૨૦ =૧૪ વર્ષ (અથવા એક વર્ષ આગળ પાછળ પણ કરી શકાશે); (નં. ૫ આંધ્રપતિ માઢરી પુત્રનું મરણ ૨૯૯માં, ૬૫): નં. ૬ આંધ્રપતિ સ્વતંત્રપણે ૬૬, ૬૫. ૩૦૦ ૨૨૭ માઢરીપુત્ર ઈક્વાકુને જગ્ગયા પેટ–સ્તૂપને લેખ ૧૩૧. ૨૯૦ ૨૩૭ અશોકે પ્રિયદર્શિનને રાજ્યલગામ સેંપી ૬૫. (પ્રિયદર્શિનને સમય ૨૮૯-૨૭૫ =૫૪ વર્ષ ૧૬૭, ૩૦, ૩૦૫) અશોકના રાજ્યનો અંત ૨૮૯, ૩૦૧, ૩૦૨ અને પ્રિયદર્શિન ગાદીએ આવ્યો ૧૭૯. ૨૯૦થી૨૮૪ ૨૩૭–૨૪૩ પ્રિયદર્શિને ઉત્તર તથા દક્ષિણ હિંદ જીતી લીધા ૧૭ક. ૨૮થી૨૭૦ ૨૩૮-૨૫૭ અશોકની નિવૃત્તિ ૩૨. ૨૮૫થી૨૪૭૨૪૨થી ૨૮૦ ઈજીપ્તને રાજા તુરૂમય ૩૦૨. ૨૮૫-૪ ૨૪૨–૩ છઠ્ઠા આંધ્રપતિની સ્વતંત્રતા પ્રિયદર્શિને હરી લીધી ૬૫; અને તેની પુત્રીને (અથવા નં. ૭ની બહેનને) પરણ્યો ૧૮૪; (૨૮૫ થી ૨૮૧૦૪ વર્ષ નં. ૬ આંધ્રપતિ, પ્રિયદર્શિનને ખંડિયો ૬૬; ૨૮૪થી ૨૮૦=૪ વર્ષ ૬૫; ૨૮-૧ સુધીના ત્રણ વર્ષના ગાળામાં તે ખંડિયે બન્યો ૧૭૯). ૨૮૪થી૮૨ ૨૪૩-૪૫ પ્રિયદર્શિન અને આંધ્રપતિનાં બે કે ત્રણ યુદ્ધો થયાં ૧૮૦ (પહેલું યુદ્ધ ૨૮૪ના અંતે અને બીજું યુદ્ધ ૨૮૩ની આદિમાં). ૨૮૩() ૨૪૪(૧) કુમાર તિવરનું (કે તેની માતા રાણી ચારૂવાકીનું) મરણ ૧૮૦. ૨૮રઆદિ ૨૪આદિ નં. ૬ આંધ્રપતિનું મરણ ૧૮; ને. ૭વાળે ગાદીએ બેઠે ૧૮૦ (ર૮૧, ૧૮૪) ૨૮થી૨૫ ૨૪૫-૩૦૨ ને ૭ આંધ્રપતિને રાજ્યકાળ ૪૦. =૫૬ વર્ષ ૨૮રથીર૩૫ ૨૪૫–૨૯૨ જેનાચાર્ય સુહસ્તિઓને (સમ્રાટ પ્રિયદર્શિનના ગુરૂન) સમય (૧૨); (૨૮૧=૪૭ વર્ષ ૨૩૫=૪૬ વર્ષ) (૮૦) ૨૮રબાદ ૨૪૫બાદ સૌરાષ્ટ્રના સૂબા શાલિશુકે સુદર્શન તળાવ સમરાવ્યું ૧૮૦. ૨૮૧ ૨૪૬ સમ્રાટ પ્રિયદર્શિનનું, નં. ૭ આંધ્રપતિ-કલિંગપતિ સાથેનું, કલિંગની ભૂમિ ઉપરનું યુદ્ધ ૧૭૯. ૨૮૧થી૩૬ ૨૪૬-૨૯૧ નં. ૭ આંધ્રપતિ સમ્રાટ પ્રિયદર્શિનને ખંડિયો રહ્યો ૬૫, ૬૬; (૨૮૦; ૧૬૮) ૨૮૦ ૨૪૭ શૈલી–જાગડાના લેખને સમય ૧૬૭,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy