SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ] સમયાવતી [ પ્રાચીન ૩૩થી ૧૮ ૧૯૭થી મલ્લિકશ્રી શાતકરણિ સમ્રાટ અશોકને સમકાલીન રહ્યા ૬૪. =૧૨ વર્ષ ૨૦૯ ૩૩૦ ૧૯૭ બિંદુસારનું મરણ ૩૦૧, બિંદુસારના રાજ્યને અંત ર૯૯; સૉકેટસ ગાદીએ ૩૩થી૩૨૬ ૧૯૭-૨૦૧ અશોક ગાદીપતિ ૩૦૧ [[ બેઠો ૩૦૧ ૩૩૦થી૨૮૯ ૧૯૭–૨૩૮ અશોક વર્ધનને રાજ્યકાળ ૧૬૫, ૧૬૭, ૨૯૯, ૩૦૧, ૩૦૪, ૩૦૫ (વિદ્વાનોના =૪૧ વર્ષ મતે ૨૭૩ થી ૨૩૨; જુઓ તે સાલ નીચે) ૩૨૭ ૨૦૦ અલેક્ઝાંડર ધી ગ્રેઈટ હિદ ઉપર ચડી આવ્યો ૧૬૫, ૨૯૧, ૨૯૬, ૨૯૮, ૨૯૯ ૩૨૬ ૨૦૧ અલેક્ઝાંડર સાથે યુદ્ધ ર૯૭. અને રાજ્યાભિષેક ૩૦૧ વિદ્વાનોના મતે ૨૬૯-જુઓ તે સાલે) ૩૨૦થી૩૦૨ ૨૦૧- અશોકવર્ધન સમ્રાટ તરીકે ૩૦૧. =૨૪ વર્ષે ૨૨૫ ૩૨૫-૩૨૨ ૨૦૨–૨૦૫ વિદ્વાનોના મતે મૌર્યવંશની સ્થાપના ૨૯૭. ૩૨૫-૩૦૧ ૨૦૨-૨૨૬ અથવા(૩૨૨ અથવા ૨૯૮)=૨૪ ૨૦૫-૨૨૯ વિદ્વાનોના મતે ચંદ્રગુપ્ત મૌર્યવંશનો સમય, ૨૯૭. ૩૨૩ અલેક્ઝાંડર ધી ગ્રેઈટનું મરણ ૧૬૫, ૨૯૯. ૩૧૮ ૨૦૯ અશોકના ભાઈ તિષ્ય (વિદ્વાનોએ તિસ્તા નામ આપ્યું છે)નું મરણ ૩૦૩. (વિદ્વાનોના મતે ૨૬૪માં, જુઓ તે સાલ) ૩૧થી ૨૧૦- નં. ૫ આંધ્રપતિ પૂર્ણત્સંગનો-૧ માહરીપુત્રને-રાજ્યકાળ ૩૯, ૧૬૪, =૧૮ વર્ષ ૨૨૮ ૧૬૫ (૩૧૮-૨૯૯; ૬૬). ૩૧૭ ૨૧૦ મલિકશ્રીનું મરણ ૧૫૯; આસપાસ નં. ૫ આંધ્રપતિ (પૂર્ણસંગે) એ પિઠમાંથી અમરાવતીમાં ગાદી ફેરવી (એક ગણત્રીએ) ૧૭૨, ૧૭૪ (વળી જુઓ ૪૧૪-૧૫ અને ૩૪૭ ની સાલ) ૩૧૩ ૨૧૪ અશોક રાયે ૧૦મા વર્ષે ત્રીજી બૈદ્ધ પરિષદ; મહેંદ્ર અને સંઘમિત્રાની દીક્ષા અને સંધને લંકા તરફની વિદાય ૧૬૫. ૩૧ સુધીમાં ૨૧૫સુધી નં. ૫ માઢરીપુત્રે દક્ષિણ હિંદ જીતી લીધું ૧૬૬, ૧૬૮. ૩૧૨-૨૮૨ ૨૧૫-૨૪૫ જૈનાચાર્ય મહાગિરિનો સમય (૧૨) =૩૦ વર્ષ ૩૦૯ ૨૧૮ સિલનપતિ મુટાશીવનું મરણ ૩૦૩ માઢરીપુત્ર (નં. ૫ આંધ્રપતિ)નો કહેરીનો શિલાલેખ ૧૨૭. ૩૦થી૩૦૩ ૨૧૮-૨૨૪ સિલેનમાં અરાજકતા ૩૦૩. ૩૦૫ ૩૦૪ ૨૨૨ ૨૨૩. સેલ્યુકસ નિકેટરની હિંદ ઉપર ચડાઈ ર૯૭. સંયુકસ નિકેટરે અશોકવર્ધન સાથે સુલેહ કરી, ૧૬૫, ૧૬૭, ૨૯૯; નિકેટરે પિતાની પુત્રી અશાકને પરણાવી ૩૦૧, ૩૦૫; મેગેસ્થેનીઝની એલચી તરીકે પાટલિપુત્રમાં નિમણૂક ૧૬૮; મેગેલ્વેની આંધ્રપતિના સૈન્યબળની ગણત્રી ર્યાની નોંધ ૧૬૮ (મેગેસ્થેનીઝનું હિંદમાં આવવું ૩૦૩; ૨૯૭).
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy