SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ઉપર ] હાથમાંની માળાનેા; માળા વિશે એટલા જ ખુલાસેા દેવાય કે, અસલ હેાય તે જ પ્રમાણે ફાટાગ્રાફમાં તે ઉતરે. એટલે તેમાં અમારી કાંઇ ભૂલ થઇ નજ કહેવાય. ધડ વિશે જણાવવાનું કે પુ. ૧માં આચિત્રરજુ કરાયું છે. તેની પ્રસ્તાવનામાં પૃ. ૪૧ ઉપર ચિત્ર પરિચયમાંજ અમે જણાવી દીધું છે કે, “ ચિત્ર મળ્યું ત્યારે માત્ર ધડજ હતું, પણ તે સમયના દેવદેવીઓનાં ચિત્ર ઉપરથી બાકીના ભાગ ચિત્રકાર પાસેથી ઉપજાવી કાઢયે છે ’ સંભવિત છે કે તેમના વાંચવામાં આ વાક્ય નહીં આવ્યું હાય. પ્રશ્ન (૧૯):-‘અંગદેશને દક્ષિણ હિંદમાં માનવામાં આવ્યા છે. ” આ પ્રમાણે મારા તરફથી વિધાન થયાનું પૂ. આ મ. જણાવે છે. (સિંહાવલાકન, પ્ર. પૃ. ૧૪)તા પૂછવા રજા લઉ છું કે, આ વિધાન મેં કયા ઠેકાણે કર્યું છે તે મહેરબાની કરીને તેઓશ્રી બતાવે ? ઉલટ પાતે જ્યાંને ત્યાં, અંગદેશને પૂર્વામાં અને તેની રાજધાની ચંપાનગરીને દક્ષિણ દિશામાં આવ્યાનું જણાવતા આવ્યા છે. પ્રશ્ન (૨૦)ઃ-લાટદેશની રાજધાની કાટિવર્ષ હતી ? ઉત્તરમાં જણાવવાનું કે નીચે પ્રમ્રાણે શ્લોક જૈન સાહિત્યગ્રંથમાં લખાયલ માલમ પડે છે. भंग्या मास पुरी वत्ताः श्रावस्त्या च कुणालकाः कोटीवर्षेण लाटाच श्वेतम्या केतकार्द्धकाः ॥६७२ ત્રિઇિ શહાજી પુ. ચરિત્ર (અર્થ-ભંગદેશ, પુરીવર્તા પાટનગર સાથેને માસદેશ, શ્રાવસ્તી પાટનગરીવાળાં કુણાલદેશ, કાટીવ પાટનગર ધરાવતા લાદેશ અને શ્વેતાંબિકા નગરીવાળા કેતકાર્દક દેશ) તેમણે બહાર પાડેલ અનેક પુસ્તિકામાં ઉઠાવેલ પ્રશ્નોના મુખ્યપણે જવાબ અહીં પુરા થાય છે. અન્ય કેટલાક પ્રશ્નો કાંતા રજી થયેલ ઉત્તરામાં અંતર્ગત થઈ જાય છે અથવા તા કેટલાક પ્રશ્નો સિદ્ધાંત (theories)ના કરતાં, કેવળ હકીકત (details), ખુલાસા (explanations) અને દૃષ્ટાંતેને (exa [ પ્રાચીન mples) જ સ્પર્શતા દેખાયા છે જેથી તેવાને ાડી દેવા પડયા છે. સમગ્રરીતે તેમણે ઉપાડેલ ચર્ચાને જો અવલાકીએ તા સારરૂપે માત્ર એક પ્રશ્ન જ મારે ફેરવવા પડયા છે (ખૂન કૈાનું ? વત્સપતિ ઉદયનનું કે મગધપતિ ઉદાયીનનું ?–કે જેનું અર્ધસત્ય તે। મેં સ્વીકારેલું જ હતું). બીજાએ વિશે મારે મારા મતને વળગી રહેવાનું જ થયું છે, છતાં જે એક મેટા ફાયદા થયા છે તે એ જ કે, મને વિશેષ સાવધ અને વધારે ચેાકસ થવાની ઉપયેાગિતા માલૂમ પડી છે. ઉપરાંત એટલા જરૂર સ્વીકાર કરું છું કે, નીચે વર્ણવેલા ખાર દેષા તેમણે જો વજ્રયા હાંત તા, તેમની પુસ્તિકાઓ મને તેા વિશેષ ઉપકારક જ નીવડત. આટલી ત્રુટિઓ છતાં, તેમણે મારાં પુસ્તકૈા નજર તળે કાઢી જવા જે તસ્દી લીધી છે તે માટે તેમના ઉપકાર માનું છું. જે બાર દેજે! મને લાગ્યા છે તે આ પ્રમાણે છેઃ— (૧) મારું લખાણ છે કે ખીજાનું કરેલ છે, તે સમજ્યા વિના ટીકા કરી અયાખ્યા અને આયુદ્ધાઝનેા પ્રશ્ન. અવતરણ જ છે. દા. ત. (૨) પ્રશ્નને ન સ્પર્શે તેવી વિગતેાનો ચર્ચા ઉભી કરી છે. દા. ત. પાણિનિની જન્મભૂમિની ચર્ચામાં પતંજલિની જન્મભૂમિની વાત. (૩) એકને એક ગ્રંથમાંથી, બલ્કે એક જ પૃષ્ઠમાંથી, એક જ જાતનાં પણ જુદાં જુદાં વાક્યા ઉતાર્યા છે. દા. ત. ઉદયન વસતિના કુમારતે અંગે તેમ જ ખારવેલને અંગેનાં અવતરણ જુએ. (૪) આગળ પાછળને સંબંધ વિચાર્યા વિના વિચાર પ્રગટ કર્યાં છે દા. ત. વજ્રભૂમિને પ્રશ્ન. (૫) મારા લખેલ વાકયેામાંથી ઉત્તરારૢ પૂદ્ધ છેાડી દઇને કામ લીધું છે. દા. ત. ચંપાપુરીના સમયના પ્રશ્ન. (૬) મેં રજુ કરેલ દલીલે। તપાસ્યા વિના જ પેાતાના મંતવ્યને કાટલે, મારા મંતવ્યની તુલના કરવા મંડી પડયા છે એટલે સ્વાભાવિક છે કે, બન્નેનાં
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy