SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ભારતવર્ષ ] અને એવા અનુમાન ઉપર આપણુને લઇ જાય છે કે રાજા ચંદ્રગુપ્તને આશય પણ, તે સ્તૂપના જ ગવાક્ષમાં દીવા પ્રગટાવવા માટે દાન દેવાના હેતુ કદાચ -તે સ્તૂપ જ શ્રીમહાવીરને અગ્નિદાહ દીધા બાદ તે સ્થાને ઉભા કરાયા હતા-એમ ધ્યાન દોરવાને હાય. આ આપણા અનુમાનને પાછું તેને તે જ સ્તૂપની હકીકતથી સમર્થન મળી જાય છે. તે મૂળ સ્તૂપ જે કમ્પાઉન્ડમાં ઉભા કરવામાં આવ્યા છે તેની આસપાસ એ નાના સ્તૂપે ચણાયેલ છે. આ સ્થિતિ આપણુને જૈનસંપ્રદાયમાં ચાલ્યા આવતા એક રિવાજ તરફ દોરી લઈ જાય છે. તેમાં એવા નિયમ છે કે, જ્યારે કાઈ તીર્થંકરનું નિર્વાણ થાય છે ત્યારે તેમની સાથે અનશનવૃત આદરી અનેક ભવ્યાત્માએ સ્વર્ગવાસને સાધી લે છે. તે સદ્ગતાત્માઓના અગ્નિદાહ માટે ત્રણ ચિતા રચાવાય છે (ક. સ. સુ. ટી. પૃ. ૧૨૩) એક પ્રભુના શરીર માટે, એક ગણધરાના શરીર માટે તથા એક બાકીનાં મુનિએનાં શરીર માટે. તે સર્વેનાં શરીરાને અમુક વિધિ પ્રમાણે અગ્નિદહન કર્યા બાદ ચિતાઓને ઠારીને તેમની દાઢા તથા બાકીના અંગેાપાંગા ગ્રહણ કરી જાળવી રખાય છે. અને તે ઉપર સ્તૂપા કરાવાય છે. આવા સ્તૂપને કાર્યનિષિદ્ધ કહેવાય છે. જેની સાબિતી આપણને હાથીણુંકાના લેખની પંક્તિ ૧૫થી રાજા ખારવેલે (પુ. ૪, પૃ. ૩૦૪) તેવા કાયનિષધિ ઉભા · કરાયાની હકીકતથી મળી પણ આવે છે. એટલે કે ગ્રંથની આ હકીકતને શિલાલેખની વાતથી ટકા મળે છે. આ પ્રમાણે મુખ્ય સાંચી સ્તૂપ અને તેની પાસે ઉભા કરાયેલા બીજા નાના એ, એમ મળીને ત્રણે સ્તૂપા, ઉપર પ્રમાણે વણુ વાયલી પ્રથાને મૂર્તિમંત કરતા અને સાબિતી આપતા દેખાય છે. વળી ખૂખી એ થઈ છે કે, આ પ્રદેશમાં લગભગ સાઠ જેટલા નાના મોટા સ્તૂપે હાવા છતાં અત્યારે લેાકવાયકા પ્રમાણે તે સ્તૂપને જ કેવળ “ સિદ્દકાસ્થાન ” તરીકે ઓળખવામાં આવે છે, અને ‘સિદ્ધ' શબ્દ કેવળ જૈનસંપ્રદાયના જ (જીએ આ પુસ્તકે પૃ. ૫૧, ટી. ૪) છે. એટલે પરાપૂર્વથી ઉતરી આવેલી દંતકથા પ્રમાણે પશુ તે સ્થાન અને સ્તૂપને અરસપરસ જોડી ખતાવાયા છે. [ ૩૧૧ વિશેષ ખાત્રી તે વળી એથી મળી રહે છે કે, તે સ્થાનમાં જે કરડકમાં રક્ષા સાચવી રખાઈ છે તેના ઉપર “કશ” શબ્દ કાતરાયલા છે. અને એ તા જગપ્રસિદ્ધ છે કે શ્રીમહાવીર કાશ્યપગેાત્રી હતા. એટલે આ સર્વ હકીકતથી શંકારહિત પૂરવાર થઈ જાય છે કે મુખ્ય સાંચીસ્તૂપ જે દેખાવમાં સૌથી મોટા છે તથા જેને “ભિસાટાપ્સ' નામના પુસ્તકમાં તેના કર્તા જનરલ કનિંગહામે, સાંચીસ્તૂપ નં. ૧ (જુએ. પુ. ૨ માં મુખપૃષ્ઠે ચિત્ર) તરીકે ઓળખાવ્યા છે તે કાશ્યપ ગાત્રો શ્રીમહાવીરને અગ્નિદાહ દેવાયાના સ્થળે જ ઉભા કરવામાં આવ્યા છે. વિવિધતીર્થ કલ્પમાં પણ શ્રીમહાવીરના નિર્વાણુસ્થાને સ્તૂપ ઉભા કરાયાનું સ્પષ્ટ સૂચન છે. भूयिष्ठाश्चर्यभूमिश्चरमजिनवरस्तूप रम्यस्वरूपा सापापा मध्यमादिर्भवतु वरपुरी भूतये यान्त्रिकेभ्यः ॥ विविधतीर्थकरूप २५ [અર્થ—જે મહદ્ આશ્ચર્ય ભરેલી ભૂમિ છે અને જે મહાવીર (ચરમ જીનવર) ભગવાનના સ્તૂપવડે રમ્ય ખનેલી છે એવી મધ્યમ અપાપા, ત્યાં આવનાર યાત્રિકાને માટે પચ્છિત ફળ આપનારી નગરી થાએ..] આ સર્વે સ્તૂપા—જેમાંના એ પૂરવાર કરી ચૂકયા છીએ અને વિશેષની વિગત હવે આપવાના છીએજૈનધર્મના સ્મારક હાવા છતાં, સાંચી સિવાયના સધળે ઠેકાણે અકેક ગુંબજાગૃતિ નજરે પડે છે જ્યારે સાંચીના સ્થળે તે લગભગ ૬૦ જેટલા (પુ. ૪, પૃ. ૨૭) છે, તેનું કારણ પણ હવે સમજાય છે કે, હાલની જૈનપ્રજાને તે પ્રદેશ પોતાના શાસનનાયક એવા શ્રીમહાવીરનું નિર્વાણુસ્થાન હેાવાથી, નાના કે મેટા, આખાળ કે વૃદ્ધ, વિરતિ કે અવિરતિ, સર્વને એક તીર્થધામ જેવું ગણાય છે અને પેાતાના જીવનની છેલ્લી પળેા તે સ્થાને ગાળવા ઇચ્છા ધરાવે છે. એટલે જ અતિપતિ ન હેાવા છતાં, આંધ્રપતિ શાતકરણિ (પંચમ પરિઅે લેખ નં. ૪) એ અત્ર આવી દાન આપ્યું છે. તેમ જ મથુરાપતિ કુશાનવંશી મહારાજાધિરાજ વઝેષ્ઠ પણ, પાતે અવંતિપતિ ન હોવા છતાં, આ સ્થાને આવીને પેાતાના નામને (પુ. ૪,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy