SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્દ શમ પરિચ્છેદ ] ચાર યુગ્મામાંથી રાણી મળશ્રીના સબંધી કોણ ? તેમ, નહુપાળુ, રૂષભદત્ત અને નહપાણુ પ્રધાન અયમના નાસિક તથા જુન્નેરના શિલાલેખામાં જણાવેલ છે તે જ છે (જુઓ છઠ્ઠા પરિચ્છેદે શિલાલેખ નં. ૩૩ અને ૩૫ તથા પુ. ૩માં નહુપાણુનું વૃત્તાંત તથા નીચેની દલીલ નં. ૨); જેમના સમય ઈ. સ. પૂ. ૧૧૪ના અરસામાં નાંધાયા છે અને તે નં. ૧૭, ૧૮ ના પૂર્વજના અને તેમની પેાતાની લગેાલગના છે, જ્યારે નં. ૨૪, ૨૫નું યુગ્મ તા ધણું દૂર પડી જાય છે. ઉપરાંત નં. ૧૭, ૧૮ વાળા તા મહાપરાક્રમી થઈ ગયા છે એટલે તેમના સમય ખાદ અને નં. ૨૪, ૨૫ ની પૂર્વે લંછન કદાચ લાગ્યું હાય તેા ખનવાયેાગ્ય છે. પરંતુ નં. ૧૯ થી ૨૩ સુધીના પાંચ રાજાઓમાંના ચાર વિશે તે લગભગ શૂન્યાકાર જેવી જ સ્થિતિ ઇતિહાસમાં નજરે પડે છે. જોકે પાંચમે જે નં, ૨૩ વાળા છે તેને મહાપરાક્રમી રાજા લેખી સંવત્સર પ્રવર્તાવવા જેવી કાટીનેા ગણાવીને તેના પુત્ર નં. ૨૪ વાળાએ શકસંવત ચલાવ્યા હૈાવાનું મનાયું છે. પરંતુ નં. ૨૩ તા યુગ્મની બહારના છે. મતલબ કહેવાની એ છે કે, જે કલંક ગૌતમીપુત્ર સાતકરણએરાણી ખળશ્રીના પુત્રે–ધાઇ નાંખ્યાની હકીકત વિચારવી રહે છે તે, નં. ૧૯ થી ૨૩ સુધીના રાજ્યકાળે બનવા પામી જ નથી. પરંતુ નં ૧૭ ના સમય પૂર્વે ખની હાવાનું ચાક્કસ થાય છે અને તેમ થયું છે તે તે કલંક ભૂંસી નાંખવાનું કાર્ય નં. ૧૭ના હિસ્સે જ નોંધવું રહે છે. (૨) રાણી અળશ્રીએ શિલાલેખમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે તેના પુત્રે “destroyed the Sakas and extirpated the Kshaharatas= શકના નાશ કર્યાં અને ક્ષહરાટનું મૂળ ઉખેડી નાંખ્યું હતું.” આમાંથી શક પ્રજાના સમય, અવંતિપતિ તરીકેના ૪. સ. પૂ. ૬૪થી ૫૭ સુધીને, તથા હિંદીશક (Indo–Scythians)ના સરદાર જેવા રૂષભદત્તના અને ક્ષહરાટ ભૂપતિ નહુપાણુ અવંતીતિને સમય ઈ. સ. પૂ. ૧૧૪ થી ૭૪ સુધીનેા હોવાનું ઇતિહાસથી હવે આપણે જાણી ચૂકયા છે. જ્યારે નં. ૧૭ તે, શારિ વિક્રમાદિત્યની પડખે ઉભા રહી ગુજરાતમાં કાફર મુકામે શક પ્રજાને હરાવતા તથા દક્ષિણહિન્દમાં કાઇક અજ્ઞાત સ્થળે [ ૨૭૫ છેલ્લા શકભૂપતિ સાથે યુદ્ધમાં ઉતરી ભાલા જેવા હથિયારથી વીંધી નાંખતા આપણે વાંચ્યા છે અને તેને સમય ઈ. સ. પૂ. ૫૭ તે અનેક પૂરાવા આપી પૂરવાર કરી અપાયા છે. તેમ તે સમય આદ ક્રાઇ ઠેકાણે શક કે ક્ષહરાટ પ્રજાનું નામ નજરે ચડતું નથી. વળી તે ન. ૧૭ વાળાના રાજ્યકાળના સમયમાં જ ઈ. સ. પૂ. ૫૭ । સમાવેશ થઈ જાય છે. ત્યારે ઐતિહાસિક પ્રમાણાથી સિદ્ધ થઇ જાય છે કે આંધ્રવંશી ભૂપતિઓના શિરે-લલાટે ચોંટેલું કલંક નિર્મૂળ કરવાને યશ ન, ૧૭ તેજ ભાગ્યે સરજાયા હતા. [ કદાચ દલીલ કરવામાં આવે કે, ઈ. સ. પૂ. ૫૭ ના અરસામાં શકપ્રજાનું નિકંદન નીકળી ગયું છે તે તે બાદ લગભગ સેાએક વર્ષે પાછા ચણુવંશી ક્ષત્રપા કે જેતે વિદ્વાનેએ શક તરીકે ઓળખાવ્યા છે તે કયાંથી આવ્યા? તેમને સંતેાષ ઉપજે તે માટે જણાવી શકાય કે, (અ) તે વખતના અન્ય વંશીઓના ક્રાઇ શિલાલેખ કે સિક્કાઈ ઉલ્લેખામાં ચણુવંશીઓને શકપ્રજા તરીકે ઉદ્દેશી જ નથી. તેમ ચઋણુવંશીએએ પેાતે પણ તે નામથી પેાતાને સખાવ્યા નથી. એટલે તેમને શકપ્રજા ધારી લેવી તે જ મૂળે તે આધાર વિનાની વાત છે. વળી નહપાણુથી ચષ્ઠવંશીઓ કુવા ભિન્ન પ્રદેશી અને ભિન્ન સંસ્કારી છે તે પુ. ૩ માં નહપાણુના વૃત્તાંતે, તથા પુ. ૪ માં ચષ્ણુના વૃત્તાંતે આપણે દલીલ આપી સાખિત કરી આપ્યું છે. મતલબ કે કાઈ રીતે ચષ્ઠેણુને શક કે ક્ષહરાટ પ્રજામાં તેા લેખી શકાય તેમ છે જ નહી. (ખ) છતાં મન મનાવવા દલીલ ખાતર-કબૂલ કરી લેવાય કે તે શક હતા તે એમ ખનવા જોગ છે કે, ઈ. સ. પૂ. ૫૭ થી ઈ. સ. ૧૦૩ માં ચણુવંશીને ઉદય થયા તે વચ્ચેના દાઢસા વર્ષના ગાળામાં, શપ્રજાના ખીને જથ્થા તેમના મૂળ વતનમાંથી ઉતરી આવ્યા હેાવા જોઇએ એમ ગણી લેવું. (ક) કદાચ એમ પણુ દલીલ કરાય કે ચઋણુ સિવાયના ઉત્તરહિંદના પરદેશી રાજાએ જેવા કે માઝીઝ, અઝીઝ, વગેરે જેને આપણે ઇન્ડે પાર્થિઅન-પહવાઝ તરીકે ઓળખાવ્યા છે તથા કનિષ્ક, હુવિષ્ણુ, વાસુદેવ આદિ કે જેમને આપણે કુશાન તરીકે
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy