SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ M HH ધ ચતુર્દશમ પરિચ્છેદ શતવહેન વંશ (ચાલુ) ટૂંકસારઃ—(૨૪) ગૌતમીપુત્ર શાતકરણિ--તેના વિશે કાંઇ જાણવામાં આવ્યું નથી. (૨૫) ચત્રપણ વાસિષ્ઠીપુત્ર—ગૌતમીપુત્ર અને વાસિષ્ઠીપુત્રના ચાર યુગલા થયાં છે તેમાં રાણી ખળશ્રીના પુત્રપૌત્રનું યુગલ કયું, તેની જુદા જુદા ચાર મુદ્દા આપીને કરેલી ચર્ચા અને તેમાંથી તારવેલા નિર્ણય—ડૉ. મ્યુલરે અને ડૉ. ભગવાનલાલે ભિન્નભિન્ન રીતે કરેલ ચત્રપણ શબ્દના ઉકેલ તથા ટોલેમીએ પેાતાના સમકાલિનપણે આ ચત્રપણને અને ઋણુને ગણાવ્યા છે પરંતુ વિદ્વાનને તે માન્ય નથી, તેને કાઢી આપેલ નિચેાડ અને તે પુરાણા કથનની તાવી આપેલ સત્યતા-ગભીલ અને શતવહનવંશીમાં સમકાલીનપણે થયેલ રાજાએ વચ્ચે મિત્રાચારીના ભાવાભાવનું કરેલ વર્ણન તથા ચત્રપણે સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિ ગર્દભીલેા પાસેથી જીતી લીધી હતી તેના આપેલ ખ્યાલ (૨૬) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણ, પુલુમાવી ત્રીજો—તેની પાસેથી ચòણે પડાવી લીધેલ ગુજરાત અને સૌરાષ્ટ્ર; અને તેને પેાતાના બનાવેલ માંડલિક; જુદાજુદા ગૌતમીપુત્રના શિલાલેખ અને સિક્કાઓમાંથી કયાકાના, તે આળખવાને બતાવેલી ચાવીઓ- (૨૭) શિવશ્રી વાસિષ્ઠીપુત્ર (૨૮) શિવસ્કંધ ગૌતમીપુત્ર (૨૯) યજ્ઞશ્રી વાસિષ્ઠીપુત્ર શાતકરણ અને (૩૦ થી ૩૨) છેલ્લા ત્રણ રાજાએ—આ વંશની પડતી કેમ થઇ તથા ચણુવંશી નં. ૩ ના રૂદ્રદામન, નં. ૫ ના રૂદ્રસિંહ અને નં, ૭ ના સેન; આ ત્રણેના પ્રથમાક્ષર રૂદ્ર હાવાથી કયાં ગડબડ થવા પામી છે તે વિશે શિલાલેખના આધારે
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy