SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે શકપ્રવર્તક કાણ અને શા માટે? યાદશમ પરિચ્છેદ્ધ ] ચર્ચા પણ કરી લઇએ કે જેથી અવનવા વિચાર કરવાને સ્થાન રહે નહીં. આપણને સુવિદિત છે કે પ્રાચીન સમયના ગ્રંથામાં ફાવેતા જૈન, વૈદિક કૅ બૌદ્ધસંપ્રદાયના લ્યા-જે પ્રમાણે વર્ણન કરાયાં છે, તે જેવાં છે તેવાં ને તેવાં સ્વીકારી લેવાં ચેાગ્ય તા નથી જ, તે તેથી જ સંશાધનના કાર્યમાં મુશ્કેલીએ ઉભી થયા કરે છે. એ જ પ્રમાણે જૈનસાહિત્યગ્રંથમાં આશાલિવાહન રાજા સંબંધી જે કથાનકા લખાયાં છે તેનેા કેવળ વાચનાર્થ જ કરાય. તા એવા નિ નીકળે છે કે, શાલિવાહન રાજા અને કુંતલ ખન્ને ભિન્ન વ્યક્તિ છે, એટલું જ નહીં પણ શાલિવાહનની પછી જ કુંતલ થયા છે ત્યારે પુરાણકારાની માન્યતા પ્રમાણે ( જુએ પૃ. ૨૭ માં પાછંટર સાહેબ શાષિત વંશાવળી) કુંતલનું સ્થાન શાલિવાહનની પૂર્વે છે. અને જ્યાં મભિન્નતા હોય ત્યાં એમને એમ તે સ્વીકાર ન જ કરી લેવાય. તેમજ કુંતલને શાલિ વાહનની પાછળ લેવા જતાં તેના સમકાલિક તથા આશ્રિત એવા કવિગુણુાઢત્વનું સ્થાન ફેરવવું પડશે. જ્યાં એકનું સ્થાન દ્યૂત કરાય ત્યાં બીજી પણ અનેક અસંગતતા ઉભી થાય. એટલે પરિણામ એ આવે કે ધરમૂળથી સર્વે પરિસ્થિતિને વિચાર કરવા જ પડે. તેને બદલે તે અશકયતાના વિચાર કરવાનું માંડી જ વાળવું તે બહેતર થઈ પડશે. બીજી અશકયતા જે વિવાદ ખાતર વિચારવી રહે છે તે એ કે, સિક્કા ચિહ્નો જૈનમતનાં હાવાનું જે લેખવ્યું છે અને જે ઉપરથી અનેક અનુમાના તારવીને પરસ્પર મળતાં બતાવાયાં છે તેને બદલે તેને જ વૈદિક મતના ગણી લેવાય તા ક્રમ ? પ્રથમ તા વિદ્વાનને ખાટા પાડયા કહેવાશે; છતાં સંશેાધનના વિષય જ એવેા છે કે, એક વખત નિશ્રિત થયેલી વસ્તુ, વિશેષ સખળ આધારપૂર્વક સામગ્રીના આવિસ્કાર થતાં, ફેરવાઇ જાય છે તેમ આ સિક્કાચિહ્ન સંબંધે વિદ્વાનનું મંતવ્ય પણ ફેરવવાને વાંધા હાઇ ન જ શકે. પરંતુ તે માટે આધાર કે દલીલ તેા જોઇએ જ ને ? વળી જો શાતવહન વંશી સિક્કાઓનાં ચિહ્નોને વૈદિક ઠરાવાય તે તે ચિહ્નાના આધારે નહપાણુને, ચઋણુને, રાજીવુલને [ ૨૬૧ ઇ. છે. તે પણ વૈદિક જ લેખવા રહેશે જ્યારે તેના જ શિલાલેખમાં કાતરાયલા શબ્દો અને હકીકતને લઇને તે તેમને અવૈદિક કહેવા પડે છે. આ પ્રમાણે શિલાલેખની અને સિક્કાઇ હકીકતને પરસ્પર વિરૂદ્ધ જનારી ઠરાવવાથી અનેક મુશ્કેલી ઉભી થવા પામશે. તે। તેવી અકલ્પ્ય મુશ્કેલીઓના પરિપાક નિપજાવવા કરતાં, જે અશકયતા માની લેવાયા તે બધું બનવા પામે છે તેને જ કાં, પડતી ન મૂકીએ? એટલે કે જે ચિહ્નાને આપણે જૈનધર્મનાં હાવાનું મનાવ્યું છે–સાબિત કર્યું છે-તે તે જ પ્રમાણે છે તેને તેમજ રહેવા દઈને આગળ વધવું. આ પ્રમાણે અશકય વસ્તુસ્થિતિના વિવાદનું પરિણામ સમજી લેવું. આખીયે ચર્ચાના સાર એ થયા કે શક સંવતની આદિ ઈ. સ. ૭૮ માં જેમ મનાઈ છે તેમજ ગણવામાં આવે તે તે સાથે નં. ૧૮ વાળા શાલિ વાહન હાલ રાજાને કાઈ રીતે સંબંધ નથી, પરન્તુ શકય છે કે, તેની પછી આવનાર કાઈ રાજાએકદાચ નં. ૨૩ મા એ–તે ચલાવ્યો હાય કે તેની પ્રજાએ તેના કાષ્ટ મહાકાર્યની યાદગીરી જાળવવા ચલાવ્યેા હાય. ઉપરમાં આપણે જોઈ ગયા છીએ કે, આખ્યાયિકાની રૂઈએ રાજા હાલ અને રાજા શિવસ્વાતીના જન્મ સાથે દૈવી સંયેગા જોયાએલા છે. એટલે તે એમાંથી એકને શક સંવતના ઉદ્ભર સાથે . સંબંધ હાઇ શકે. પરંતુ રાજા હાલ વિશે અનેક પ્રકારે વિચાર કરી જોતાં, ક્રાઇ રીતે તેના સંબંધ સંભવિત બનાવી શકાતા નથી જ. એટલે હવે વિચાર કરયેા રહ્યોકેવળ નં. ૨૩ વાળા શિવસ્વાતીના જન્મને. દૈવી સંયેાગમાં જન્મ થવા તે ભાવી કારકીર્તિનું પ્રતિક તેા છે જ પરંતુ જ્યાં સુધી તેવા બનાવ ખરેખર અન્યાનું નોંધાયું ન હાય, કે તેમ બન્યું હ।વાની શેાધ સાંપડે નહી, ત્યાં સુધી કેવળ જન્મ વિશેની આખ્યાયિકા ઉપર જ મદાર બાંધીને સંતાષ પકડી રખાય નહીં. અનાવ એ પ્રકારના હાઈ શકે છે. રાજદ્વારી અને ધાર્મિક અથવા ત્યારે શકપ્રવર્તક કાણુ અને શામાટે ?
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy