SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ નવનસ્વામી અને સાહિત્ય શાખ એકાદશમ પરિચ્છેદ્ર ] પર્વતામાં પારિપાત્રનાં નામેા પણ ગણાવ્યાં છે; જે સર્વ તેના પુત્ર અને પૌત્રના સ્વામીપણામાં હતાં. ઉપરાંત પુરાણગ્રંથના વર્ણનથી જણાય છે કે નં. ૧૮વાળાએ કાશ્મિર અને સિધ સાથે પણ સંબંધ બાંધ્યેા હતેા. આ પ્રમાણે કેવળ ભૂમિપ્રત્યેનાં જ નામમાત્રનું અવલેકન કરીશું તે પણ તારવી કઢાશે કે, નં. છ વાળાને સુરાષ્ટ્રની ભૂમિ ઉપર પગ મૂકવાનું પણ કદાપિ બન્યું નથી. કેમકે લાટ અને સુરાષ્ટ્ર તે સમયે સમ્રાટ પ્રિયદર્શિનને તામે હતા, અને તેની સાથેની કલિંગની લડાઇમાં પાતે હારી જવાથી ક્રિયા બન્યા હતા. જ્યારે સુરાષ્ટ્રની ભૂમિ ઉપર નં. ૧૮વાળાએ ગર્દભીલવંશી શકારિ વિક્રમાદિત્ય સાથે તે તીર્થભૂમિ ઉપર જઈ અનેક ધર્મકાર્યો કર્યા' છે. આ પ્રમાણે પુરાણુ અને જૈનસાહિત્યનાં કથનને પરસ્પર મજબૂતી મળતી [ ૨૩૫ રીતે તેા નં. ૧૮ ને જ વધારે બંધએસતું થઈ જાય છે. નં. ૧૭વાળાને જે પ્રદેશ વારસામાં મળ્યા હતા અને તે પાા નં. ૧૮ને મળવા પામ્યા હતા. તે શિલાલેખ નં. ૧૩ ઉપરથી સિદ્ધ થઈ ગયું છે. તે ઉપરથી સમજાય છે કે મૈસુર રાજ્યની દક્ષિણહદ અત્યારે જે ગણાય છે, અથવા તે। જ્યાં સમ્રાટ પ્રિયદર્શિનના શિલાલેખા ઉભા છે ત્યાં સુધીતેા મુલક જ તેમને મળ્યા હશે એટલે જેને મલય–મલખાર કહેવાય છે તે તથા તેની દક્ષિણુના ત્રિકણાકાર પ્રદેશ કે જે પાંડયા રાજ્ય તરીકે ઇતિહાસમાં ઓળખાવાયું છે તેમા કેટલાક ભાગ તથા હિંદુની દક્ષિણે આવેલ સિંહલદ્વીપ આટલા મુલક નં. ૧૮વાળાએ, પુરાણીકત્ર થામાંથી ઉપલબ્ધ થતી બાતમી પ્રમાણે તથા જ. આં હી. રી. સેા. માં થયેલ નાંધ પ્રમાણે (જીએ આગળ પાને) ચડાઇ લઈ જવાના કારણમાં રાજકીય કરતાં ધાર્મિક તત્ત્વ જ વધારે હોવાનું પુરાણીક હકીકત ઉપરથી ખુલ્લું દેખાય છે (વિશેષ હકીકત ધાર્મિક પ્રવૃત્તિના પારિગ્રાફે જીએ). આ જીત તેણે પેાતાના રાજ્યના ૧૯મા વર્ષે કે તે પૂર્વે એકાદ વર્ષે મેળવી લાગે છે. તે ઉપરથી તેને દક્ષિણાપથેશ્વરનું ઉપનામ જોડાયું છે. (જીએ લેખ નં. ૧૩) એટલે તેનેા સમય આપણે ઈ. સ. પૂ. ૨૮ની લગભગને તેાંધીશું. દેખાય છે. વળી કાશ્મિર જેવા દેશ ઉપર પણુ ગ-સ્વપરાક્રમે મેળળ્યેા લાગે છે. જોકે, આ પ્રદેશ ઉપર ભીલવંશી રાજાઓની સત્તા જામવા પામી હતી; અને આ શતવહનવંશીઓને ગભીલવંશી સાથે જે મિત્રાચારીની ગાંઠ લાધી હતી તેને લીધે તેઓ કાશ્મિર સુધી લટાર મારી આવ્યા હાય તો તે બનવા જોગ છે. જ્યારે નં. ૭ ના સમયે કાશ્મિરના પ્રદેશ સમ્રાટ પ્રિયદર્શિનને તાબે હેાવાથી તેની સામે માથુ. ઉંચકી શકે તેવું હતું જ નહીં. એટલે સાબિત થાય છે કે નં. ૭ વાળાને કાશ્મિર સાથે કાઈ પ્રકારના સંબંધ જ નહોતા. આ પ્રમાણે ભૂમિ સંબંધી પ્રશ્નો વિચારતાં, જેમ સર્વ કથન નં. ૧૮ને જ લાગુ પડતું દેખાય છે, તેમ દૈવીજન્મની હકીકત, માતાપિતાનાં નામ, ગુણાઢય કવિનું સમકાલિનપણું, નવનગર–નવનર સ્વામી તરીકે શિલાલેખમાં પ્રગટ થયેલ હકીકત ઇ. ઇ. અનેક ખાખતા પણુ નં. ૧૮ની તરફેણમાં જ લખાયાનું સાબિત કરી શકાય તેમ છે. એટલે હવે નિર્વિવાદિતપણે સિદ્ધ થઈ ગયું સમજવું, કે અવંતિમાં સ્મારક ઉભું કરાયાની હકીકત નં. ૭ અને નં. ૧૮ અન્નેને લાગુ પડતી હાવા છતાં, આખુંયે વર્ણન સમગ્ર શિલાલેખ નં. ૧૪ જે તેના રાજ્યના ૨૨મા વર્ષના લેખાવાય છે તેમાં તેને ‘નવનરપતિ’ તરીકે ઓળ ખાળ્યેા છે. એટલે તેને સમય ઇ. સ. પૂ. ૨૫ને ગણાશે. લેખમાં શબ્દ ચાખે ચેાખ્ખા નવનરપતિ હાવા છતાં તેને નવનગર પતિ એટલે નવા શહેરના સ્વામી એવા અર્ચ ધટાવવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે, Navanara another name of Paithan= પૈણુનું બીજું નામ નવનર (છે); એક ખીન્ન લેખકર (૧) જ, ખેાં. એં, રા. એ. સે, નવી આવૃત્તિ પુ. ૭ ૩. ૭૫. નવનરસ્વામી અને સાહિત્ય શાખ (૨) જ. એ. છેં. ર, એ. સે. પુ, ૮, પૃ. ૨૭૯ ભાઉદાજીના લેખ,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy