SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજાસ - શ્વાસ આદર TI" ((((((I દશમ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર–(૮) લંદર (૯) આપિલિક-આપિલક (૧૦) અને આવિ–આ ત્રણેના રાજ્ય કે ઈ સબળ મુદ્દે નેધા જડતા ન હોવાથી ત્રણેના એકત્રિત આપેલાં વૃત્તાંત– (૧૧) મેઘસ્વાતિ પહેલો–ઉપરના ત્રણ અને આ ચોથાના રાજ્યકાળ સુધી દક્ષિણના દરબારે રહી ગયેલ વૈદિક ધર્મની અસર-વળી જૈનાચાર્ય કાલિકસૂરિના હાથે પ્રતિકાર થતાં, જનમ આગળ તરી આવ્યો હતો તેનું દૃષ્ટાંત સાથે આપેલ વર્ણન–આ ગ્રંથના આલેખનમાં વારંવાર ધર્મના મહાસ્ય ઉપર વર્ણન કરેલ હોવાથી, વિદ્વાનોએ લેખકને ધમધ અને સ્વધર્મ પ્રત્યે પક્ષપાતિ લેખેલ છે; પરંતુ તે સમયના રાજાએ ધર્મરક્ષા માટે કેવા મરી ફીટતા હતા તથા તે ઉપરથી તેમનાં જીવને કેવાં રંગાયેલાં રહેતાં. તેને ખ્યાલ . જ્યાંસુધી આવે નહીં ત્યાં સુધી, ખરે ઈતિહાસ પણ અંધારામાં રહેવા પામે અને રહેવા પામ્યો જ છે તે સ્થિતિને શિલાલેખ વિગેરેનાં દૃષ્ટાંતે સાથે આપેલ ચિતાર-વળી ધર્મ શબ્દના ઉચ્ચાર માત્રથી જ ભડકી ન જતાં, તે સમયની અને વર્તમાનકાળે કરાતા તેના અર્થ વચ્ચેની મનાઈ રહેલ, વ્યાખ્યાને બતાવેલ મર્મ (૧૨) સાદાસ ઉર્ફે સંઘસ્વાતિ-નં. અગિયારમાની પેઠે આના રાજ્ય પણ ચાલેલ ધર્મયુદ્ધને આપેલ ખ્યાલ-જેથી ક્ષહરાટ નહપાણ અને રાણી બળશ્રીના પુત્ર તથા પૌત્રના રાજ્ય કેતરાયલ લેખને મળી આવતે-ઉકેલ-તથા અત્યાર સુધી ઇતિહાસમાં થઈ પડેલ વિકૃતિને મળી આવતા ચિતાર – . (૧૩) મેઘસ્વાતિ બીજે (૧૪) અને મૃગેંદ્ર-તેમણે ચલાવેલ તટસ્થપણે રાજ્યઅમલ (૧૫) સ્વાતિકર્ણ–તેની રાણી બળથીને આપેલ પરિચય; તથા તેણીને નં. ૧૬, ૧૭ અને ૧૮ મા આંધ્રપતિ સાથે પુરવાર કરી આપેલ સગપણ સંબંધ-તથા પુરાણક અને જૈન ગ્રંથમાંની હકીકતોથી અને પુરાવાથી, સાબિત કરી આપેલ આપણાં અનુમાને તથા અન્ય એતિહાસિક ઘટનાઓ– . (૧૬) દીપકર્ણ; દીપકણિ–શામાટે તેણે ગાદી ત્યાગ કર્યો હતે તથા રાણબળશ્રીનાં લાગવગ અને પ્રભાવને લીધે રાજ્યમાં કેવા કેવા પ્રસંગે બનવા પામ્યા હતા, તેનું કાંઈક આપેલું વર્ણન– ૨૫
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy