SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ '18 : * r : . . " ષષમ પરિચ્છેદ ] શિલાલેખ [ ૧ર૦ આખા રાજ્યકાળ જેટલું ૨૫ વર્ષનું થયું લેખાશે). ત્રિરશ્મિ ઉપર રહેતા તપસ્વીઓને દાન દીધાની હકીકત છે. ૧૪] ઈ. સ. પૂ. ૨૫| જો બે. છે. જે. એ. | નાસિક સે. નવી આવૃત્તિ પુ. | ૩, પૃ. ૭૪; કે. . રે. પૃ. ૫૦ પારિ ૫૭ વાસિષ્ઠપુત્ર પુલુમાવી રાચે રમા વર્ષે (ઉપરના લેખ પછી ત્રણ વર્ષ); તેમાં પિતાને Lord of Navanara=નવપુરૂષોના સ્વામી તરીકે જણાવે છે. એટલે સિદ્ધ થાય છે કે દેશની જીત મેળવ્યા બાદ જ પિતે સાહિત્ય ક્ષેત્રમાં જોડાયો છે. ગાથાસમતી ગ્રંથ પણ આ સમયે જ ર ગણો રહે અને નવરત્નો ને પિતાની સભામાં સ્થાપ્યાનું પણ ગણવું રહે. નવું નગર સ્થાપી રાજપાટની ફેરવણી કરી હતી તે હકીકત ખેતી સમજવી. પિસાજીપદક (સુદર્શન) સ્થાનમાં આવેલ સામલીપદ નામે ગામ બક્ષીસ દેવાનો હુકમ પિતાના સૂબાને કર્યો છે ૧૫! ઈ. સ. પૂ. ૪૦: કાર્લે (નાસિક જીલ્લો) ૧૬ | ઈ. સ. પૂ. ૨૩; | | કાર્લ વાસિષ્ઠપુત્ર પુલુમાવી ઉર્ફે રાજા હાલને; પિતાના રાજ્યકાળે સાતમે વર્ષે. તેમાં વાલુરક ગામનું દાન મુનિઓને કર્યાનું જણાવાયું છે. પુલુમાવી વાસિષ્ઠપુત્રને, પિતાના રાજ્ય ૨૪મા વર્ષે. પિતે ૨૧મા વર્ષે જે દાન કરેલું તેનું સ્મરણ તેમાં કરાવ્યું છે.. ૧૭| બને અનિશ્ચિત | કો. ઓ. રે. પૃ. ૫૧, પૃ. ૩૮-૩૯, પારિ ૪૬ અને ૪૭ વાસિષ્ઠપુત્ર પુલુમાવીની એક કદબવંશી રાણીને છે. પટરાણું નહીં હોય સાદી રાણી હશે. ભગ્નાવસ્થામાં હેવાથી, તેની મતલબ સમજી શકાતી નથી. ૧૮ | ઈ. સ. ૧૧૨; નાનાધાટ વાસિષ્ઠપુત્ર ચત્રપણ શાતકરણિએ પિતાના રાજ્ય ૧૩મા વર્ષે, ખાનગી રીતે કાંઈક અર્પણ કર્યાની હકીકત લખી છે. અમરાવતી; (બેઝવાડા પાસે) વસતશ્રીને કોતરાવેલ છે. મીતિ અપાઈ નથી. ભગ્નાવસ્થામાં હોવાથી તેના આશયની સમજણ પડતી નથી. આ ઉપરથી સીદ્ધ થયું કે તેણે ઠેઠ બેઝવાડા સુધીને મુલક કબજે કર્યો હતો.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy