________________
૩૧
રાજા શંક
રાજા શક
ગાદીપતી તરીકે તેણે શું નામ ધારણ કર્યું હશે તે જણાયું નથી. પણ રાન્ન ગંધર્વસેનને તે જ્યેષ્ઠ પુત્ર ડ્ડાવાથી અવંતિની ગાદીએ તેને સ્થાપિત કરવામાં માવ્યા હતા. ઘેાડા જ વખતમાં તેના રાજ્યને અંત માવી ગયે। દેખાય છે. તે બાદ તેને ભાઈ વીર વક્રમાદિત્ય અતિતિ થયા છે. જેથી રાજા શંકુના સમય આપણે ઇ. રા. પૂ. ૬૪ થી ૬૩ સુધીના છ માસને તૈાંધવા પડયો છે.
મૂળે તે તેનું નામ જ અવંતિપતિએ ની કે ગર્દભીલ વંશીઓની નામાવલીમાં કાંય માલૂમ પડતું નથી.
કેવા સંજોગેામાં તે ગેાઠવવું પડયું ખૂન કે મરણ છે તેને ખ્યાલ પ્રથમ પરિચ્છેદે અપાઈ ગયા છે. ૧ એટલે તેની ચર્ચામાં ન ઉતરતાં જે ખીજું કાંઈ જણાવવા યાગ્ય લાગે છે તેજ અત્રે લખીશું.
તેનું રાજ્ય માત્ર છ માસ જ ચાલ્યું છે. એટલે પ્રશ્ન થાય છે કે, તેનું ખૂન થયું હશે કે કુદરતી રીતે મરણુ પામવાથી જ વિક્રમાદિત્યે રાજ્યલગામ હાથમાં લીધી હશે ? અથવા ખૂન થયું હોય તે। કાના હાથથી ? અન્ય કાઈની બાબતમાં આવે પ્રસંગ બન્યા હૈ।ત તે આ પ્રશ્નને ક્ષુલ્લક ગણી આપણે આગળ ચલાવ્યે જાત; પણ વિક્રમાદિત્ય જેવા રાજા, જેને સંવત ચાલુ રાખીને, સારાએ ભારતવર્ષની પ્રજાએ, પાતા ઉપર તેણે કરેલ ઉપકારના બદલામાં જેનું નામ પ્રાતઃસ્મરણ ચિહ્ન તરીકે જાળવી રાખ્યું છે, તેવી એક અદ્ભૂત વ્યક્તિના કિસ્સામાં આવા મુદ્દાને તદ્દન જતા કરવામાં આવે તા, ઇતિહાસને પણ અન્યાય થાય તેમ વિક્રમા દિત્યના ચારિત્રને પણ શંકામય લેખાવી દીધું કહેવાય જો ખૂન થયું હોત કે કરવામાં આવ્યું હોત તો તે કાળના, કે થાડે કાળે તુરતમાં થયેલ કાઈ ઈ તિહાસકારે,
[ સક્ષમ ખંડ
Ο
રાજા વિક્રમાદિત્યના અન્ય ઉપકારની શેહમાં દબાઈ ને તે પ્રસંગને ઈતિહાસપટ્ટ ઉપર ચિતરવાને ભલે આંખ આડા કાન કર્યાં હાય, એમ હજુ બને; પણ તે બાદ લાંબા કાળે થયેલ કાઈ પણ લેખકને શું વિક્રમાદિત્યની પોતાની કે તેણે કરેલ ઉપકારની પડી હોય કે, અમુક બનેલી ખરી હકીકતને દબાવી રાખે ? મતલબ કે ઇ તિહાસ લેખનમાં કાઈ દિવસ ધાલમેલ ચાલી શકે નહીં. કદાચ ત્યાંય લખાયું હોય અને પ્રકાશમાં જ ન આવ્યું હાય તે વાદ જૂદી કહેવાય. પણ સર્વ સુલભ્ય સાધન સામગ્રીમાં આ બાબતને લગતા એક હરવટીક પણ રાજા વિક્રમાદિત્યની વિરૂદ્ધમાં લખાયલ માલૂમ પડતા નથી; તેા એક જ નિર્ણય ઉપર આવવું રહે છે કે, રાજા શંકુનું મૃત્યુ કુદરતી સંજોગામાં જ નીપજ્યું હશે તથા વિક્રમાદિત્યના હાથ પણ તદ્દન ચાખ્ખા જ રહી ગયા હશે. આ પ્રમાણે સ્થિતિ ઠરતાં એ અનુમાન કરી શકાય છે. ( ૧) શકરાજ્ય સમાપ્ત થતાં રાજા ગંધર્વસેનના જે અનેક પુત્રા હૈયાત હતા તેમાં તે સાથી જ્યેષ્ઠ હાવાથી, તેની લાયકાત કે બીનલાયકાતના પ્રશ્ન અલગ રાખીને, વીર વિક્રમાદિત્યે પેાતાના વડીલ બંધુ તરફના પૂજ્યભાવ અને સન્માન બતાવીને તથા પ્રજાજનાને સર્વ હકીકત સમજાવીને રાજા શંકુને ગાદીનશાન કરાવ્યા હશે. (૨) અથવા તો શક પ્રજાને હરાવવામાં આ શંકુ રાજાએ જ મુખ્ય ફાળા આપ્યા હશે; જેથી પેાતાના બાહુબળ અને પરાક્રમને લીધે જ તે અવંતિપતિ બનવા પામ્યા હોય. જો આ એમાંથી ખીન્ન અનુમાન પ્રમાણે જ વસ્તુસ્થિતિ હાત તા, શકાર વિક્રમાદિત્ય તરીકે જે નામ ગાજી રહ્યું છે તેને બદલે શકાર શંકુ એવા ધ્વનિજ આપણા કાને અથડાયા કરત; પણ તેમ નથી બન્યું એટલે પ્રથમના અનુમાન પ્રમાણે સંયાગા બધા બનવા પામ્યા હતા એમ સ્વીકારવું રહે છે.
(૧) બ્રુએ પૃ. ૪ ટી. નં. ૯ માં હિં, હિ. માંના પૃ. ૬૩૮ તથા ૬૪૯ ના અવતરણા.
(૨) અરે છેવટે, જે લેખકે આટલી પણ હકીક્ત લખવાની હામ ભીડી છે. ( તે અવતરણાના અસલ
શબ્દો માટે નુ ઉપરની ટીકા ૧) તે તેણે તે લખી હેાતને ! છતાં તેમણે પણ જ્યારે મૌન જ સેન્ગ્યુ છે ત્યારે સમજાય છે કે, રાજા વિક્રમાદિત્યનું ચારિત્ર નિષ્કુલ જ હતું.