________________
૧૬
ઇન્ટરેગનમનાં
ઈન્ટરેગનમ (ઈન્ટરવચગાળૅને અને રેગનમ= રાજ્યાભિષેક ) એટલે કે કોઈ રાજા ગાદીએ બેસે ખરા પરંતુ વિધિપૂર્વક તેના અર્થ, સમય તથા રાજ્યાભિષેક ન થાય ત્યાં સુધીના
નામ
કાળને ઈન્ટરેગનમ કહી શકાય. આવા બનાવ અન્યાનું જે પ્રાચીન સમયે (જીએ અશોકવર્ધન મૌર્યનું દૃષ્ટાંત ) નોંધાયું છે તેમ સાંપ્રતકાળે પણ બનતું આપણે જોઇએ છીએ (જુઓ માજી સમ્રાટા સાતમા એડવર્ડના અને પંચમજ્યા ના તથા તત્ર ભવાન આપણા વર્તમાન સમ્રાટ છઠ્ઠા જ્યોર્જનાં દૃષ્ટાંતા). આ પ્રમાણેના આશયમાં ઈન્ટરેગનમ શબ્દ મેં વાપર્યાં નથી. પણ પ્રાચીનસમયે સિલાનમાં (જીએ પુ. ર્ પૃ. ૨૬૪ ટી. નં. ૭૧) અને વર્તમાનકાળે અધ્ધાનિસ્તાનમાં પેલા બંડખાર બચ્ચાના અમલ અંગે કેટલાક સમય જે અંધાધૂની ચાલી રહી હતી અને કેમ જાણે રાજાનું અસ્તિત્વજ ન હેાય તેવી પરિસ્થિતિ વર્તી રહી હતી તેવા ભાવાર્થમાં આ શબ્દ વપરાયેા છે એમ સમજવું.
આવી સ્થિતિને સમય કેટલાક ગ્રંથકારોએ ચાર વર્ષના જણાવ્યા છે. જ્યારે અન્યાએ સાત સાડાસાન વર્ષના પણ દર્શાવ્યેા છે.૨ આ પાછલી હકીકત વિશેષ વ્યાજબી જણાય છે. જો કે તેમણે જે નામાવળી નોંધી છે તે ઉપરથી તે। તે સમય લગભગ સાડાઆઠ વર્ષ જેટલા પણ લંબાતો દેખાય છે.
આ અંધાધૂનીના સમય દરમ્યાન અવંતિ ઉપર શકપ્રજાને। અમલ હતા. તેમણે કેવી અંધાધૂની ચલાવી હતી તે આગળ ઉપર જોવાશે. પણ આ પ્રજા કયાંથી આવી ? તેમનું આગમન શા કારણે થવા પામ્યું ? વિગેરે ટૂંક હકીકત, ગત પરિચ્છેદે રાજા ગંધર્વસેનનું વૃત્તાંત લખતાં જણાવી ગયા છીએ. તેતેા હવાલે આપીતે અત્રે એટલુંજ જણાવવાનું કે, ત્યાં ઉતારેલી હકીકત
[ સક્ષમ ખંડ મુખ્યતઃ જૈન સાહિત્ય ગ્રંથના આધારે જણાવેલી સમજવી. પણ વૈદિક આમ્નાયના ગર્ગસંહિતા નામે જ્યોતિષુ વિદ્યાના જૂના પુસ્તકના ગ્રંથના છેડે યુગપુરાણુ નામના જે અધ્યાય જોડયેા છે તેમાં પણ તથાસ્વરૂપેજ તે હકીકત માલૂમ પડે છે. આ પ્રમાણે બન્ને સ્વતંત્ર પુરાવા હેાવાથી આપણે તે નરા સત્ય તરીકેજ સ્વીકારવી રહે છે. વળી આ બાબત ઉપર બિબ્લિએથીકા ઇન્ડિકા (Bibliotheca Indica) નામે ગ્રંથાવળીમાં બૃહત્સંહિતાના ઈંગ્રેજી ઉપેાદ્માતમાં ડૉ. કનૈ કાંઈક ઉલ્લેખ કરીને શેાધરસિક પુરૂષનું ધ્યાન તે તરફ ખેચ્યું છે. આ ઉપરથી પ્રસિદ્ધ પુરાતત્ત્વ વિશારદ પંડિત જાયસ્વાલજીએ પણ કેટલાક પ્રકાશ પાડી, ધી જરનલ આક્ ધી બિહાર એન્ડ એરિસ્સા રીસર્ચ સાસાઇટી નામક સામાયિક પત્રમાં ૧૯૨૮ના સપ્ટેંબરના અંકમાં ઈંગ્રેજી અનુવાદ અને ટીપ્પણ સાથે તે છપાવ્યા છે. એટલે દરેક રીતે આ પ્રકરણ હવે તેા ઇતિહાસના એક સ્વીકારાયલા સત્ય તત્ત્વ જેવુંજ બની ગયું છે. આ શક પ્રજા જ્યારે હવે હિંદ ઉપર રાજક* કામ તરીકે જણાઈ ગઈ છે ત્યારે તેમને ઇતિહાસ વિશેષપણે આપણે જાણવાજ રહે છે.
છઠ્ઠા ખંડમાં એક શક પ્રજાનું વર્ણન આપણે કરી ગયા છીએ. પણ તેએ રાજ્યસત્તા ઉપર આવ્યા તે પહેલાં તેમને વસવાટ હિંદમાં થઈ ગયા હતા તેથી તેમને આપણે હિંદી શક-ઇન્ડાસિથિઅન્સ તરીકે સંખેાધ્યા છેઃ જ્યારે આ પ્રજા તેમનાજ દેશની હતી ખરી, એટલે તેમને શક તા કહેવાયજ; પણ હિંદમાં તેમણે રાજ્ય કરવા માંડયું તે પૂર્વે તાજેતરમાંજ ચઢાઈ લઇ આવી તે વિજય મેળવ્યા હતા તેથી તેમને તે તફાવત દર્શાવવા આપણે તેને શક-શહેનશાહી શક અથવા ઈંગ્રેજીમાં Scythians, True Scythians સિધિઅન્સ તરીકેજ ઓળખાવીશું
(૨) ના. પ્ર. પત્રિકા પુ. ૧૦ ભાગ ૪, પૃ. ૭૩ર ટી, ૧૦૪માં જણાવ્યું છે કે “મત વિકલ્પામે એક માન્યતા ચહ
(૧) જીએ પુ. ૧. પૃ. ૨૦૨ ટી. ન. ૩૭; તથા ઉપરમાંથીકિ સપ્તમખડે પ્રથમ પરિચ્છેદે ટી, ન, છની હકીકત.
વીર નિર્વાણસે ૪૬૧ વર્ષીક બાદ ૪૬૨મે શક રાજા ઉત્પન્ન હુઆ” (આ ગણત્રીએ ૮૫ વર્ષના કાળ થયેા કહેવાશે. વળી સરખાવા નીચેની ટી. ન. ૩.)
(૩) નુએ ઉપરની ટી. ન. ૨.