________________
છે.
ન કરે
s
35:
Sam ,
છે
*
:
*
ચતુર્થ પરરછેદ
રાજા ખારવેલ (ચાલુ)
હાથીગુફાના લેખની ચર્ચા ટૂંકસાર–રાજા ખારવેલે કરાવેલ પુસ્તકેદ્ધાર સાથેની બતાવી આપેલ દુષ્કાળની સંયુક્તિ
મહાવિજય અને અહિત શબ્દ ઉપર કરેલ વિવેચન–મહાવિજ્યપ્રાસાદના સ્થાન બાબત ચલાવેલ તપાસ–
જે કલિંગજીનમૂર્તિ માટે, મગધપતિ અને કલિંગપતિ વચ્ચે ત્રણ ત્રણ પેઢીથી ખડાખડી-ખટાખટ ચાલી આવતી હતી તેનું સામાન્ય દૃષ્ટિએ પ્રથમ બતાવેલ મહાભ્ય– તે મૂર્તિ વિશે તટસ્થ વિદ્વાનોનાં તેમજ સાંપ્રદાયિક વિવેચકનાં મંતવ્ય ટાંકીને, ઉભા કરેલા સેળેક મુદ્દાઓ–દરેકે દરેક મુદ્દા ઉપર એતિહાસિક પરિસ્થિતિ લઈને કરેલ પર્યાલોચના તથા તે સમસ્તની ગુંથણી–તે થયેલ ગુંથણીમાંથી નિષ્પન્ન થતા સારનું કરેલ ઉચ્ચારણતેમાંથી ઉદ્ભવતાં પરિણામ–તથા તેવાં પરિણામ સાથે અન્ય સંગોની ઘટનાને મેળ ઉતરે છે કે કેમ તેની લીધેલ બારિક તપાસ– - સાત તીર્થધામ વિશેની આપેલી સમજૂતિ (જૈન અને હિંદુઓની દષ્ટિએ)–ભૂતિ વિશેના આવેલ મંતવ્ય ઉપર, સંશોધન ચલાવવા કરેલ વિનંતિ-ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કાર વિશે કરેલી થેડીક ચર્ચા–મૂતિ અને મૂર્તિપૂજા વિશેના સમયની સમજ–
રાજા ખારવેલનું નામ સાંપ્રદાયિક સાહિત્યમાં, કેમ દષ્ટિએ નથી પડતું તે સંબંધી હેરેલાં અનુમાને–