________________
Sc વર્ણન
ઉર
આકૃઝિર પૃષ્ઠ નેશ્વક ૧૫૦
૬૦ ૧૭૫
ઉત્તર હિંદની પ્રજાએ અડધી સદી સુધી મુક્તિ મેળવી, પુનઃપરદેશી રાજકર્તાની ઝુંસરી અનિચ્છાએ સ્વીકારી લીધી દેખાય છે. તેમાં તેમને પશ્ચાતાપનું કારણ મળ્યું લાગતું નથી; કેમકે રાજા કનિષ્ક બડો સાહસિક, કડક મીજાજી તેમજ દઢ નિશ્ચયી હોઈ, તેના રાજ્ય અમલે હિંદી પ્રજા પૂર્વની પેઠે જ સુખી બની રહી છે. તેણે અવંતિને જ પ્રદેશ માત્ર રહેવા દઈ ગર્દભીલ વંશીઓના હાથમાંથી સર્વ મૂલક પડાવી લઈ તે ઉપર ક્ષત્રપ ષતિકના હાથમાં સત્તાસૂત્ર સંપ્યાં હતાં.તેજ પ્રમાણે પોતાના મિત્રો-ગર્દભીલ વંશીની નબળાઈને લાભ અંધપતિઓએ પણ શેડો લીધો છે. કહેવત છે કે ઉગતાને સર્વ કોઈ નમે અને આથમતાની અવગણના કરે; તે અનુસાર અંધ્રપતિઓએ સાર્વભૌમ સનાદર્શક, વિક્રમ સંવતને ત્યાગ કરી પિતાને શક સંવત પણ ચલાવવા માંડે છે.
કનિષ્ક બીજે, તેના દાદા કનિષ્ક પહેલાના જે પરાક્રમી તે નહતે જ; પરંતુ શાંતિચાહક તથા એકદમ ઉદારવૃત્તિને હેવાથી રૈયતને તો નિર્ભયપણું જ બક્ષાયું હતું. સાથે સાથે પિતાના સરદાર ઉપર પણ રહેમીયત બતાવી, સ્વતંત્રતા અપીં હોવાથી, ક્ષત્રપ ચપ્પણ જે હવે મહાક્ષત્રપ બનવા પામ્યો હતો તેણે અવંતિના ગર્દભલેને હઠાવી કરી પિતે “રાજા” પદ ધારણ કરી લીધું હતું. તેમજ દક્ષિણા પથપતિઓનું ગુમાન તેડી નાંખવાને પણ વાર લગાડી નહોતી. એટલે સુધી કે તેમને પિતાના રાજનગર પૈઠણનો ત્યાગ કરી દક્ષિણમાં હઠી જવું પડયું હતું કે જે સમય બાદ તેઓ પાછું માથું ઉચકવા જ પામ્યા નથી. જેથી આખા હિંદમાં બેજ સત્તાની કડેધડે નજરે દેખાય છે. ઉત્તરમાં કુશાનની; અને મધ્ય, પશ્ચિમ તથા પૂર્વ હિંદના મોટા ભાગ ઉપર ચક્કણવંશીઓની.
આ પ્રમાણેની સ્થિતિ રૂદ્રદાસનના સમયે પણ જળવાઈ રહી છે એટલે તેને માટે સ્વતંત્ર નકશે ચીતરી બતાવવાની આવશ્યકતા રહી નથી.
પરંતુ કનિષ્ક બીજાનું મરણ થતાં તેને પુત્ર વાસુદેવ પહેલે મથુરા પતિ થયો કે પાછી સૈયત ઉપર પનોતી બેઠી છે. હિમાલયની તળેટીવાળા પ્રદેશમાંથી ગુપ્તવંશીઓ દોડી આવ્યા છે ને પગદંડ મેળવવા મથી રહ્યા છે. તથા પંજાબ કાશિમર કુશાનની સતામાંથી ખસી જઈને સ્વતંત્ર થઈ ગયા છે.
બીજી બાજુ રૂદ્રદામનના મરણ બાદ તેના વંશજો, જે કે ઝળકયા તો નથી જ, છતાં એકદમ નિર્વીર્ય પણ નીવડ્યા નથી. એટલે પ્રજાને
૬૧ ૧૭૭