SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ હાથીણુંફાના લેખના ૩૦૬ જે કહેવાનું રહે છે તે એટલું જ કે વાચકને હવે ખાત્રી થશે કે અમારા તે કથનને રાજા ખારવેલના હાથીણુંકાના લેખથી સંપૂર્ણ સમર્થન પણ મળી રહ્યું છે. તેમ આવા રૂપા ઉભા કરવાની પ્રથા જૈનમતાનુયાયીઓમાં હતી તે હકીકત પણ હવે સિદ્ધ થઈ જાય છે. (૬) પૂજામાં રત ઉપાસક ખારવેલે જીવ અને શરીરની શ્રીની પરીક્ષા કરી લીધી. એટલે કે રાજા ખારવેલ જે જૈનધર્મમાં સંપૂર્ણપણે આસક્તિ ધરાવતા હતા તેણે ઉપાસકદશા ૨ સાધી હતી; એટલે શ્રાવક તરીકે જે કાર્યાં ધર્મશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે નિત્ય નિયમ તરીકે કરવાં જોઈએ ક તે સર્વે પાતે હવેથી આચરતા થયા હતા. અને આમ કરવાથી તેને પેાતાના આત્માનું જ્ઞાન થયું હતું. તેમજ યુવરાજાવસ્થામાં શાસ્ત્રનાં પઠન પાઠન આદિ કયા હૈાવાને લીધે પુદ્ગલ તથા આત્માના ભેદની ઝીણામાં ઝીણી રીતે સમજણુ તેને મળી ગઈ હતી. વળી પેાતાના આત્મકલ્યાણ માટે ધર્મક્રિયા (૯૨) જીએ સમ્રાટ પ્રિયદર્શિનના સહસ્રામને ખડક લેખ (૯૩) એક કાર્યોં એ પણ ગણાય છે કે તેણે એક દિવસમાં ત્રણ વખતે જીનમૂર્તિની પૂજા કરવી ોઇએ. આ પ્રમાણે રાજા શ્રેણિકને પણ નિયમ હતા (નુએ તેનું વૃત્તાંત) તેમ રાજા ઉચાવે પણ આ કાર્યને માટે જ પાટલિપુત્ર નગરે નવું દેવાલય બંધાવી તેમાં જીનદેવની મૂર્તિ પધરાવી હતી. (પુ. ૧ પૃ. ૩૦૦ તુઓ). (૯૪) શત દિશાના જ્ઞાની=સવ દિશાના જ્ઞાની અથવા દશ દિશાના જ્ઞાની આ પ્રકારનું લખાણ ઢાવું જોઇએ. આ વાકય સાથે નીચેની ટીકા નં. ૯૫, ૯૬નું લખાણ જો વાંચવામાં આવરો તે। તુરત સમજાશે કે, જે પુરૂષોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ છે અથવા જેમને કેવળી કહેવાય છે. તે માટે આ વિશેષણા વપરાયેલ છે. કૈવલ્યજ્ઞાન તેને કહેવાય છે કે, જેથી ત્રણે ઢાળમાં સર્વાં પદાર્થોનાં-જડ અને ચેતનવંતાનાં સર્વાં સ્વરૂપ તે જ્ઞાનના ખળ વડે જાણી શકાય. અલબત જ્યારે જ્યારે તે જ્ઞાનને ઉપયાગ કરે. ત્યારે ત્યારે કરામલકવદ્વિશ્વમ્-જેવી સ સ્થિતિ તેને પ્રત્યક્ષ-સાક્ષાત નજરોનજર ખડી થઇ જાય. આ પ્રમાણે અ` નિષ્પન્ન કરવામાં ઉપરના વાકયને। જે-વાંચન ઉકેલને ફેરફાર અમે સૂચન્યા છે તે વિશેષ [ દશમ ખંડ કરવામાં તથા ધર્મની વૃદ્ધિ માટે અને ખીજાઓને ધર્મકાર્યમાં જોડાવાનું અનુકૂળ પડે તે માટે, અનેક પ્રકારનાં ધર્માલય બંધાવવાનું તેણે આદર્યું હતું. તેમાંના એક તરીકે પોતાના પૂર્વજ-મહામેધવાહન કરવુ મહારાજતા, જેમ એક સમાધિ સ્તૂપ રચાવ્યા હતા તેમ ખીજા તીર્થંકરા અને કેવળીએ પણ આ સમેતશિખર ઉપર મેક્ષિપદ પામ્યા હેાવાથી, તેવા પ્રત્યેકના સ્થાન ઉપર પણ સ્તૂપા ઉભા કરાવી દીધા હતા જે હકીકત હવેની પક્તિમાં તેણે જણાવી છે. (૧૫) સુકૃતિ શ્રમણ સુવિહિત શત દિશાઓના જ્ઞાની૯૪, તપસ્વી, ઋષિ લેાકેાના અરિહંતની નિષીદી પાસે . . . સિંહપ્રસ્થવાળી રાણી સિંધુલાને માટે નિઃશ્રય. () શ્રમણ સુવિહિત; જેમ ઉપરની પંક્તિમાં મહામેધવાહન રાજાની કાય નિષીદી ઉપર સ્તૂપ કરાવ્યા તેમ અનેક શ્રમણા સુવિહિત ઋષિ મુનિએ તથા તપસ્વી અને સંયમીઓ જે પશુ જન્મમરણના ખેડા પાર ઊતરી ગયા હતાપ તેના–તેમજ 'ધબેસતા થાય તેમ લાગે છે. (૯૫) અત્રે વપરાચલા રાખ્ખો જૈન સાંપ્રદાયિક હોઇને, જ્યાંસુધી તેના ભાવા સમાય નહીં ત્યાંસુધી આ પંક્તિમાં વપરાયલા જૈનરાજાના અંતરને નાદ શું કહેવા માંગે છે તેને ખ્યાલ જૈનેતરાને ન જ આવી શકે તેથી કેટલેક ખુલાસેા કરવાની અત્ર જરૂરીઆત ઉભી થાય છે. જૈન સપ્રદાયમાં, કેવળી, અરિહ ંત, સિદ્ધ અને તીર્થંકર એવા ચાર શબ્દો છે; સ`પ્રદાયની માન્યતા એવી છે કે, કૈવલ્યજ્ઞાન જેને ઉત્પન્ન થાય તે નિયમ તરીકે હંમેશાં મેક્ષે જાય જ; એટલે તે જીવને ફરીને જન્મમરણ ધરવાને ફ્રેશ કરવા પડતા નથી. ઉપરના ચારે પ્રકારના જીવને, કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયેલું હેાય છે જ; એટલે મુક્તિ પામવાની ગણત્રીથી તા ચારેની સ્થિતિ એકજ કક્ષામાં છે. પરંતુ એક ખીન્ને નિયમ એ છે કે, કેવળજ્ઞાન પામ્યા પછી તે જીવને પેાતાનું આયુષ્ય સપૂર્ણ થાય ત્યાં સુધી પેાતાના આત્માના ચિંતવન કરવા સિવાય બીજુ કાઇ કામ જ આ સ’સારમાં રહીને કરવાનું રહેતું નથી. જ્યારે તીર્થંકરને માથે એક ફરજ ઉભી રહેલી ગણાય છે કે તેઓએ જનકલ્યાના હિતાર્થે ધર્મોપદેશ આપવા જ જોઇએ. બાકીના ત્રણ પ્રકારના છવા કોઇને તેવા ધર્મપદેશ કરતા નથી, કોઈ પ્રશ્ન
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy