________________
ખાવેલ અને પુષ્યમિત્ર
૨૫:
4.
એ તે સુત્ર સહુ વાત છે કે, અગ્નમિત્રના પિતાનું નામ પુર્ણમત્ર હતું. એટલે આ બૃહસ્પતિ તેજ પુષ્ય મિત્ર、 એમ મનાવવા પ્રયત્ન થયા છે. અને ખારવેલે બૃહસ્પતિમિત્રને હરાવ્યા એટલે પુષ્યમિત્રને જ હરાવ્યા છે એમ માની ખારવેલને અને પુષ્યમિત્રને બન્નેને સમકાલીન ઠરાવ્યા છે. [ ટીકા-જો બૃહસ્પતિમિત્ર તેજ પુષ્યમિત્ર છે એમ ઠરે, તેા વિદ્વતાની સર્વમાન્યતા સ્વયંસિદ્ધ થઇ જાય છે. પરંતુ પ્રથમ પ્રશ્ન તા એ છે કે પુષ્યમિત્રને મગધપતિ ઠરાવવાનાં પ્રમાણેા જ કયાં છે ? તે મગધતિ હોય તે જ ખારવેલ તેના ઉપર હુમલા લઈ જઈ શકે ને ?] છતાં જો આ બૃહસ્પતિમિત્ર તે પુષ્યમિત્રનું બીજું નામ છે એમ કબૂલ રાખીએ તે તેના અથ એ થયા કે રાજા ખારવેલે પુષ્યમિત્રને હરાવ્યા હતા. આ કથન તેમના પોતાના જ શબ્દોની વિરૂદ્ધ જાય છે. એટલું જ નહીં બલ્કે હાસ્યાસ્પદ દેખાઈ જાય છે; કેમકે વિદ્વાનાની માન્યતા તા એમ છે કે (જુએ ઉપરની દલીલ ચેાથી તથા તેના ટીપ્પણુ નં. ૮માંની હકીકત) પુષ્યમિત્રે પાટલિપુત્રઉપર-મગધ ઉપર–સ્વારી કરી હતી.૧૭ એટલે કે, ચડાઈ લાવનાર પુષ્યમિત્ર પાતે હતા. એક વખત કહ્યું કે મગધપતિ તરીકે ૪ તેણે ખારવેલના હાથે હાર ખાધી છે, અને ખીજી વખતે પાછું કહ્યું કે તેણે તે મગધપતિને હરાજ્યે હતા. આવું બને ખરૂં? મતલબ કે બધી દલીલેા જ ઢંગધડા વિનાની અને હાસ્ય ઉપજાવવા સરખી છે.
(૯) ખારવેલે પંક્તિ ૧૨માં જણાવ્યું છે કે, તેણે બૃહસ્પતિમિત્ર મગધપતિને પેાતાના પગે નમાવીને અંગ–મગધાનું ધન તે પોતાના દેશ–કલિંગમાં લઈ આવ્યા
[ દશમ ખંડ
હતા. હવે જો બૃહસ્પતિમિત્ર એટલે વિદ્વાનેાના મત પ્રમાણે પુષ્પમત્ર થતા હાય તેા ખારવેલને કહેવાતા અર્થ એ થયા કે, તેણે અંગ-મગધપતિ પુષ્યમિત્રને હરાજ્યેા અને ધન કલિંગમાં લાળ્યા; વળી તેમણે ખારવેલ અને પુષ્યમિત્ર એને સમકાલીન ગણ્યા છે. આ એક સ્થિતિ થઈ. બીજી ખાજુ એમ હકીકત છે કે, પુષ્યમિત્ર પછી અગ્નિમિત્ર ગાદીએ આવ્યા છે. એટલે જે મુલક પુષ્પમિત્રના કબજામાં હેાય, તે અગ્નિમિત્રને વારસામાં મળ્યાજ કહેવાય; તે નિયમાનુસાર પુષ્યમિત્રના અંગ-મગધદેશ અગ્નિમિત્રને ગાદીએ બેસતાં જ વારસામાં મળ્યા હતા. ત્યારે બીજી બાજુ તેા ઇતિહાસ એમ જણાવે છે કે, રાજા અગ્નિમિત્રે ખિરાર (જેને અંગદેશના એક ભાગ કહી શકાય છે) દેશ નવેસરથી જીતીને તેના રાજાની કુંવરી માલવિકા સાથે લગ્ન કર્યું હતું. આ પ્રમાણે એક વખત કહ્યું કે અંગના પ્રદેશ અગ્નિમિત્રને તામે જ હતા, અને બીજી વખતે કહ્યું કે તે ઉપર ચડાઈ લઈ જઇને તેને તે મેળવવા પડયા હતા. આ શું વાસ્તવિક કહેવાય ખરૂં ! સાર એ થાય છે કે, પુમિત્ર તે બૃહસ્પતિમિત્ર નથી જ; તેમ તે અંગતિયે નથી અને મગધપતિયે નથી જ.
(૧૨) વળી નીચેની દલીલ નં. ૯ જુએ. ત્યાં પણ બૃહસ્પતિમિત્ર તેજ પુષ્પમિત્ર છે એવું નક્કી માનીને જ આગળ ચર્ચા કર્યે રાખી છે. (સરખાવે! ઉપર ટી. ન. ૯)
(૧૩) ‘મગધ ઉપર ચડાઇ કરી હતી' આ શબ્દો જ સૂચવે છે કે તે પાતે મગધપતિ નહેાતે જ. ( તુએ કે. હિ. ઈં. પૃ. ૫૧૮ ) ખરી હકીકત એ છે કે, પાટલિપુત્રમાંથી આદી ફેરવીને પ્રિયદર્શિનના વખતથી અવંતિમાં-વિદિશામાં ગાદી આવી છે ( જીઓ પ્રિયદર્શિનનું જીવન વૃત્તાંત)
વળી આ પ્રમાણે કેવળ · એક નામના દ્વીઅર્થ મેળવીને તેમનું જોડાણ કરી દેવાથી કેવી મુશ્કેલીએ ઉભી થાય છે તે માટે નીચેની દલીલ નં. ૧૦ જુએ.
(૧૦) પંડિત જાયસ્વાલજીએ એમ પ્રસિદ્ધ કર્યું છે કે,૧૫ પુષ્ય નક્ષત્રને સ્વામિ બૃહસ્પતિ છે, એટલે ‘પુષ્ય' શબ્દને અર્થ જ ‘બૃહસ્પતિ’ થયા ગણાય; અને પુષ્પની પાછળ મિત્ર જોડવાથી જેમ પુમિત્ર થાય
એટલે પુષ્યમિત્ર તથા અગ્નિમિત્રનું સ્થાન અવ ંતિમાં જ હતું.
(૧૪) જુએ ઉપરની ટીકા નં. ૧૧. એટલે કે પુષ્પ મિત્ર મગધપતિ હતેા જ નહીં. અરે એમ કહીએ કે તેણે પાટલિપુત્રનુ ડૅાં પણ ોયું નહેતું તે યાજબી કહેવાશે. તેના મરણ બાદ કેટલાંચ વર્ષ પછી, તેના પુત્ર અગ્નિમિત્રે પાટલિપુત્ર ઉપર ચડાઈ લઈ જઇને પાયમાલી કરી મૂકી હતી. (૧૫) એ જ. ખી. . રી. સે. પુ. ૧૩ પૂ.
૨૪૦-૨૫૦