________________
-
-
-
-
-
-
-
દ્વિતીય પરિરછેદ
ચેદિવંશ (ચાલુ) ટંકસાર–(૩) રાજા ખારવેલ, ઉર્ફે ભિખુરાજ ઉફે ધમરાજ–તેને સમય જે મનાવે છે તેનાથી કેટલેય પૂર્વે તે છે, તેની ઉપાડેલ ચર્ચા–પ્રચલિત માન્યતા છે કે મગધપતિ બહસ્પતિમિત્ર તે જ પુષ્યમિત્ર ગણાય, તેની અસત્યતા સાબિત કરવા માટે, આપવા પડેલા લગભગ વીસ પુરાવા તથા તે ઉપર કરેલો વિધવિધ દૃષ્ટિએ વિવાદ– ઉપરાંત જુદી જ રીતે ચર્ચા ઉપાડીને તેને કરી આપેલ નિર્ણય– ' હાથીગુંફાના લેખમાં જે ૧૦૩ ને આંક વાપરવામાં આવ્યું છે તેને વિદ્વાનોએ નંદ અને મિર્ચ સંવતને ગણાવ્યું છે, પરંતુ તે તેમ નથી, તેની લીધેલી અનેક દૃષ્ટિથી તપાસ–અને ભિન્ન ભિન્ન વિત્યા બતાવી આપેલી તેની અશક્યતા–વળી તે આંક ચેદિ સંવતને કે મહાવીર સંવતને હોઈ શકે કે કેમ તેની પણ ચર્ચા ઉપાડીને, છેવટે બાંધી આપેલ નિરધાર