________________
તૃતીય પરિચ્છેદ ]
એમાં મળી આવતી સૂર્ય-ચંદ્રની ( (Star and Crescent ) નિશાનીમા પણ નજરે પડે છે. તેમ તે ઉપરાંત સ્વામિ, મહાક્ષત્રપ આદિ બિરૂદ પણ છે. જ્યારે શિલાલેખામાં જ્યાં જયદામનનું નામ મળી શકે છે ત્યાં એકમાં પણ તે બિરૂદ તેણે મેળવ્યુ હાવાનું કાઈ ચિહ્ન સરખુંયે જણાતું નથી. વળી ચણુવંશી સિક્કાને અભ્યાસ પણ એમજ બતાવે છે કે, જે પુરૂષે કેવળ ક્ષત્રપપદું જ ભેગવ્યું હોય તે પેાતાના નામના સિક્કા પડાવી શકતા નથી જ. વળી વિશેષ ભૂખી તે। એ છે કે, તે સિક્કામાં નામ જ કાષ્ઠનું નથી. અને નામ નથી એટલે કાઇ અન્ય નામધારીનેા ત ઠરાવાય નહીં, પરંતુ સૂર્ય-ચંદ્રની નિશાની છે એટલે કાÉને પણ અડચણુમાં ઉતાર્યા સિવાય જે એકનું નામ આપી શકાય તેવું દેખાયું તે માત્ર આ જયદામનનું જ. હવે સમજાશે કે શિલાલેખ અને સિક્કાના આધારે તેના અસ્તિત્વની અને રાજકારાબારની ઈમારત વિશે જે કલ્પના ગાવાઈ છે તેની ખરી સ્થિતિ આપણે રજુ કર્યા પ્રમાણે છે. એટલે આવા કાચા અને સંશયવાળા પાયા ઉપર કાઈ મદાર બાંધવા તે ચેાગ્ય લાગતું નથી. આ કારણને લઇને જયદામનનું ગાદીએ બેસવાનું મારે પેાતાને કબૂલ નથી; છતાં પૃ. ૧૯૯ ઉપર જે વિધાન કર્યું છે કે તેનું રાજ્ય ટૂંક સમયી એક મહિનાનું અમુક સંયેાગેામાં નાંધી શકાય તેવું છે તે, ઉપર પ્રમાણેના વિદ્રાનાના કથનની વિશેષ ખાત્રી કરવા માટે દ્વાર ઉધાડાં રહે તેટલા માટે છે. વિશેષ સંશોધનના પરિણામે તે પ્રમાણે જો સ્થિતિ સાખિત થાયતે। રાજા ચòષ્ણુ પછી ગાદીએ બેસીને ટૂંક સમયમાં તેના મરણ પામવા માટે વળી કાષ્ટ અકસ્માતનું કારણુ કપવું પડશે. છતાં અત્યારે તે વિશે વિચારમાં ઉતરવાની જરૂર નથી. પરંતુ જ્યારે તેણે માત્ર ક્ષેત્રપપદ ભાગવ્યાનું તથા ચષ્મણુના પછી તુરત રૂદ્રદામન જ ગાદીપતિ થયે। હાવાનું માનીએ છીએ ત્યારે તેનું મૃત્યુ ચòષ્ણુના જીવનકાળમાં જ થયું ગણવું રહેશે. એટલે હવે એમ અનુમાન કરવું રહેશે કે, યદામનનું મરણુ ઇ. સ. ૧પરના અરસામાં થયું હૈ।વું જાઇએ અને તેના આધાતથી ચણુ પણ ટ્રેંક વખતમાં જ
દામન
૨૦૭
આ ફાની દુનિયા છે।ડીને ચાલ્યો ગયા હૈાવા જોઇએ. (૪) રૂદ્રદામન
ચંòષ્ણુ પછી તુરત જ ગણા કે, છએક માસ સુધી જયદામનનું રાજ્ય વચ્ચે ચાલ્યું હતું તેમ ગણા; પરંતુ ઇ. સ. ૧૫૨=સંવત ૪૯ આશરેમાં રૂદ્રદામન અતિપતિ બનવા પામ્યા હતા. તેટલી વાત ચેસ છે. વળી તેનું રાજ્ય ૭૨ શકમાં=ઇ. સ. ૧૯૫માં ખતમ થયેલ હેાવાથી ૨૩ વર્ષ સુધી ચાલ્યું ગણી શકાશે. જ્યારે ચણુની ઉમર મરણ સમયે ૬૫-૭૦ની હતી તે ગણત્રીએ જયદાસનની આશરે ૫૦-પરની ગણારો. અને કદામનની ગાદીએ ખેસતાં ૩૨-૩૫ની લેખાય; તા તે હિંસામે તેનું પાતાનું આયુષ્ય લગભગ ૫૭ થી ૬૦ વર્ષનું થયું ગણાશે.
ચણુ પોતે અતિ વિસ્તારવંત રાજ્યને ધણી હતા તે આપણે ઉપર જોઈ ગયા છીએ અને તેને વારસા આ રૂદ્રદામનને મળેલ હેાવાથી તે તે પ્રથમથીજ તેવડા માટા અને વિશાળ પ્રદેશના ભૂપતિ થયા હતા. એટલે દેખીતું જ છે કે, તેને તેમાંના કાઈ પ્રાંતા મેળવવા જેવું રહેતુ નહતું. છતાં સુદર્શન તળાવના શિલાલેખમાં, પૂર્વાકારર્વતિ, અનૂપ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, મરૂ, કચ્છ, સિંધુ, સૌવીર, કુકુર, અપરાંત અને નિષાદ આદિ પ્રદેશની જીત પેાતાના શૌર્યવર્ડ જીત્યા જે ઉલ્લેખ કરાયેા છે તે રૂદ્રદામનને ફાળે શા માટે ચડાવાતા હશે તે સમજી શકાતું નથી. આ એકજ હકીકત સાબિત કરે છે કે, તે તળાવની પ્રશસ્તિને રૂદ્રદામને કરેલ વિજયપ્રાપ્તિની યશગાતા વર્ણવતી કથા તરીકે ગણાવાય તેમ નથી; છતાં તે પ્રશસ્તિ વિના કાઈ અન્ય પુરાવા રૂદ્રદામનની કહેવાતી જીતને સમર્થન આપનારા જ્યારે મળતા નથી ત્યારે સળંગ ઇતિહાસ આલેખન કરતાં જે સ્થિતિ આપણુને ઉપર પ્રમાણે સિદ્ધ થયેલ નજરે પડે છે તેને સ્વીકાર કરી લેવા જ રહે છે. વળી આપણી આ માન્યતાના ટેકારૂપ,—અથવા તે મત ઉચ્ચારવાને તે જ પ્રશસ્તિમાંથી જે કેટલાક મુદ્દા ઉપયાગી દેખાયા હતા તે ઉપર,
તેના રાજ્ય વિસ્તાર સાથેની ગેરસમજૂતિએ