________________
ચણની અને
૧૯૮
તે મુદ્દો તે આપણે શેાધ્યા બાદ૨૯ નક્કી કરી શકીએ તેમ છીએ, પણુ ચક્ષણને મહાક્ષત્રપ હેાવાનું જણાવી દીધું છે. છતાં તેમના હેરફેરવાળાં વાકચ સાથે અન્ય લેખકાએ ‘ મહાક્ષત્રપ ' શબ્દ લખ્યા હૈાવાનું સરખાવીએ છીએ ત્યારે કાંઈક હિંમત આવે છે કે તે મહાક્ષત્રપના અધિકારે જ બનાવાયલી મૂર્તિ ઢાવી જોઇએ. છતાં પરિસ્થિતિને તપાસી તે જોવીજ રહે છે.
આપણે કહી ગયા છીએ તેમજ પુરવાર થયેલું છે ( જુએ. પૃ. ૧૮૫માંને કાંઠે ) ૐ ચણે પેાતાનું રાજદ્વારી જીવનક્ષત્રપના અધિકારથી જ આરંભ્યું છે, એટલે તે દરજે પણ રાજા કનિષ્ક સાથે તેને મૂર્તિ કાતરાવવાને સમય ન આવે, એવું તે નજ મને. જો કે કનિષ્ક જેવા મોટા સમ્રાટ, ક્ષત્રપ જેવા પેાતાના નાના હોદ્દેદર સાથે બેસીને મૂર્તિ કાતરાવવા દે, તે સ્થિતિજ કલ્પનાની બહાર જતી અને બેહુદી દેખાય છે. છતાં ન ખનવાનું પણ બની જાય છે એમ માને તે ચે, તે વખતના સંજોગે વિચારીએ છીએ ત્યારે તે સંભવત દીસતું નથી. કેમકે ક્ષત્રપના દરો તેા એ કનિષ્કમાંથી માત્ર કનિષ્ક પહેલાના રાજઅમલેજ તેણે ભાગવ્યો છે. અને તે પદે જ્યારે તેને નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે, એટલે ઇ. સ. ૧૧૭માં તે કનિષ્ક પહેલા મધ્ય એશિયામાં યુદ્ધમાં ગુંથાયેલ હતા,
(૨૯) બન્ને કંડસીઝ પેતપેાતાના સિક્કામાં પેાતાને કુન્નુલ એટલે સુખા તરીકે એળખાવે છે. જો તેમ છે તે પછી સુખાને ત્યાં સુખા (ત્રપ) કયાંથી હાઈ શકે ? અને જ્યાં ક્ષત્રપજ ન હેાઈ શકે ત્યાં વળી મહાક્ષત્રપ તે તેમના તાબામાં શી રીતેજ સભવે ? એ તે સસલાને શિંગડા હેાવા જેવી વાત કહેવાય. [ કાઇ કહેશે કે તે સ્થાને હિંદમાં આવીને પાછળથી તેણે મહારાધિરાજપદ ધારણ કર્યું હતું એટલે તે તે પેાતાના હાથ તળે સુખા-ક્ષત્રપ રાખી શકે છે. જવાખ (૧) એક તેા તેણે મહારાજાધિરાજપદ ગ્રહણ કર્યા પછી બહુ લાંબા વખત જીયેાજ નથી. (૨) એટલે ક્ષત્રપ જેવા પદને સુખા નીમી શકે તેટલા ભૂમિ પ્રદેશ ઉપર આધિપત્ય મેળવ્યું નહેાતું. (૩) ચઋણુ પ્રથમ ક્ષત્રપ નથી નિમાયે પણ તેને પિતા પ્રથમ નિમાયા છે. એટલે જો વીમા
સીઝે સુખ નીમવાનું કર્યું. હેાય તે પણ શ્રમેાતિકને
[ નવમ ખંડ
કે જ્યાંથી તે સદેહે પાા કરી શકયા જ નથી; એટલે પછી સાથે બેસીને મૂર્તિ ઘડાવવાને પ્રસંગ ઉપસ્થિત થયાના પ્રશ્ન જ રહેતા નથી. તેમ કનિષ્ક પછી રાજા વઝેકને અને તે બાદ રાજા હુવિષ્ણુને, રીજંટ તરીકેના કારભાર ૬+૧૧=૧૭ વર્ષ આશરે ચાલ્યા છે એટલે તે કાળ સુધીમાં પણ કનિષ્કના નામની સાથે લેવા દેવા રહેતી નથી; ત્યારે જે વિચારવાનું રહ્યું તે કનિષ્ક ખીજાના રાજ્યારાહણુ બાદનુંજ. અને તેના રાજ્યકાળ, વહેલામાં વહેલા અને સારામાં સારા જે શુભપ્રસંગ ગણાય તેજ આપણે ઠરાવ્યા છે; કે, તે વખતે ચણુને મહાક્ષત્રપ પથી નવાજવામાં આવ્યા હાય. એટલે સાબિત થયું કે, તે મૂર્તિ કનિષ્ક બીજાની સાથે મહાક્ષત્રપ ચણુની છે. અને તેના નિર્માણુકાળ કનિષ્ક બીજાના રાજ્યાભિષેકના હાઈ તેના સમય ઇ. સ. ૧૪૨ની આસપાસને મૂકી શકાશે.
યુરાપિય વિદ્વાનાએ જ્યાં પેાતાને બહુ ઉકેલ જડી આવ્યા નથી ત્યાં સધળા પરદેશી આક્રમણુકારાને પેાતાને ફાવટ આવી તેવી પ્રશ્ન તરીકે એળખાવી દીધા છે. અને તેને લીધે હિંદી પતિહાસમાં અનેક ગાઢાળા ઉભા થવા પામ્યા છે, છતાં ખૂબી એ બતાવતા
નહુપાહુ અને ચાણની સરખામણી
નિમ્યા હેાય. નહીં કે ચણને (૪) પાતે હો, જ્યાં મથુરાપતિ નથી બન્યા અને પેાતાને શક નથી ચલાવી શક્યા ત્યાં બીજાને મહાક્ષત્રપ કયાંથી બનાવી દે ? આ પ્રકારે અનેક મુદ્દા તેની વિરૂદ્ધમાં જતા દેખાય છે]. (૩૦) ૪ ઉપરની ટીકા નં. ૨૩,
(૩૧) એક દાખલે। ટૂંકામાંજ આપીશ. કે. આં. રે. પૃ. ૧૦૪ પારિ. ૮૪ માંથી તે ઉતારેલ છે. તે શબ્દો આ પ્રમાણેના છે. “It is possible that the Kshabaratas may have been Pahlavas and the family of Chastan Sakas. It seems to be certain that the the name of Nahapan is Persian and that the name Ghsamotik, the father of Chasthana is Scythic (Thomas J. R. A. S 1906 P. 211.)=સભવિત છે કે, ક્ષહરાટા પહેલવાઝ હાય