________________
દ્વિતીય પરિચ્છેદ
કુશનવંશ (ચાલુ) ટૂંકસાર–(૧) કનિષ્ક પહેલે-કુશનવંશમાં આ કનિષ્ક જ રાજા પદ પ્રથમ ગ્રહણ કર્યું હતું તેનું આપેલ કારણ–વેમ સાથે તેને સંબંધ કેવા પ્રકારનો હોય તેનું આપેલ વર્ણન –તેની જીત અને રાજ્ય વિસ્તારને આપેલ ચિતાર–તેની રાજનીતિ, કુટુંબ અને ઉમર વિશેની કરેલ ચર્ચા–તેને ધર્મ તથા તે આધારે ઘડાયલ તેના જીવનવૃત્તાંતને કરેલ વિવાદ–બદ્ધધર્મના પ્રસાર બાબતમાં વિદ્વાનના મંતવ્યોનાં કરેલાં ટાંચણ-કુશાનપ્રજાના ઈતિહાસમાંથી જાણવા યોગ્ય આઠ મુદ્દાઓની કરેલ તારવણી–તેમાંના પાંચનું, એગ્ય સ્થળે વિવેચન કરવાનું જણાવી, આ પ્રકરણે સંબંધ ધરાવતા માત્ર ત્રણનું કરેલ વિવરણતેમાં પણ આર્યઅનાર્યની સમજૂતિ વિશેની વિશિષ્ટતા–
(૨) વઝેષ્ઠ, ઝષ્ક, જુકા–તેનું આપેલ જીવન વૃત્તાંત–
(૩) હવિષ્ક-હષ્ક–તેના વિશે ઉભી થતી કેટલીયે મુશ્કેલીનું યથાશક્તિ ખુલાસા અને ચર્ચા કરી આપેલું નિરાકરણ–તેની ઉમર તથા રાજકુટુંબ સાથેના સંબંધનું કરેલ વર્ણન
(૪) કનિષ્ક બીજે–તેના રાજ્યકાળે થયેલ સામાજીક તથા ધાર્મિક બનાવેનું વર્ણન આપી, તેનાં નામ તથા ઉમર વિશે પાડેલ પ્રકાશ-અંતે બને કનિષ્કના ગુણોની કરેલ તુલના– .
(૫) વાસુદેવ પહેલો—તેના સમયે આવેલ ધર્મકાંતિની બતાવી આપેલ શક્યતા(૬થી૧૩)કુશાન વંશની થયેલી સમાપ્તિ-વિદ્વાનેએ તેનાં કપેલ કારણોની લીધેલ તપાસ