________________
સિક્કાનું વર્ણન
[પ્રાચીન
થયા, તે પણ અવંતિપતિ થયા નથી. પણ તે બાદ નહપાણ આવ્યો તે પરદેશી શાસકોમાં અવંતિપતિ થનાર સૌથી પ્રથમ છે. એટલે તે હકીકતનો અહીં ઉલ્લેખ કરીને ભાર મૂકવો પડયો છે. (જુઓ ઉપરમાં પૃ. ૫૪ નું વર્ણન); નહપાણુ પછી પણ પરદેશી શાસક, અવંતિપતિ હોય કે ન હોય તો પણ, મારૂં તો પડાવતાજ (આ બન્ને પ્રકારના દૃષ્ટાંતો માટે ચણ્ડણવંશી સિક્કાઓ જુઓ); જ્યારે હીંદી રાજાએ અવંતિપતિ બનતાં મહોરું પડાવ્યું હોય તે પ્રથમમાં પ્રથમ તે દષ્ટાંત શાતકરણી ગૌતમીપુત્રે જ બેસાર્યો કહી શકાય. (જુઓ સિક્કો નં. ૭૬ ) તે બાદ મહોરું પાડવાના નિયમનું ધોરણ કોઈ રીતે સાચવવામાં
આવ્યું નથી, એમ કહીએ તો ખેટું નહીં ગણાય, (૫૦) કેમકે તે પરદેશી શાસક હતા. અને પરદેશી શાસકેએ તે, ચાહે તે અવંતિપતિ હોય કે ન હોય, પણ
દરેકે પિતાનું મહારૂં ચિતરાવ્યું છે. ઉપરની ટીકા નં ૪૯ જુઓઃ વળી કુશનવંશી સિક્કાઓ તપાસ. (૫૧) સવળી બાજુ ઉ૫ર જે ચિન્હો હોય તેની મુખ્યતા કેવી ગણાય, અને અવળી બાજુવાળાની ગૌણતા ગણાય