________________
ભારતવર્ષ ]
તથા અન્ય માહિતી
૬૦ માંથી ૪૧ માત્ર આઠ ઉપરજ નામ છે. અને તે આઠમાં પણું, પાંચ તે તાંબાના છે અને તેને ઉપર પ્રમાણે અપવાદ રૂપ ગણાય છે, માત્ર ચાર પિટીનના ઉપરજ નામ હોવાનું ઠરે (એક તાંબાને છે ખરે પણ તે ઉપર નામ ચણ હેવાનું કલ્પી લીધું છે એટલે કે શંકાય છે. જેથી તે અત્ર મેં ગણ્યો નથી. જો ગણીએ તે, આઠને બદલે નવની સંખ્યા નામવાળી થાય): અને નામ હોવાથી તે ક્ષત્રપ હેવાને મજબૂત પુરાવો ગણી શકાય ખરેઃ (૩) અન્ય સમજૂતિ બાબત વિચારતાં-૬૦ માંથી ઉપરના ૯ સિવાય, ૫૧ માં તે નામે પણ નથી, તેમ સાલે પણ નથી; માત્ર ત્રણમાં કાંઈક સાલ જેવું છે ખરું. જો કે તે પણું અનુમાનથી બેસતી કરી લીધી છે. એટલે વજનદાર ન ગણાય. છતાં સાલ, જે ભાષા અને લિપિમાં લખાયેલી છે તે લિપિનો ઈજારે એકલા ચણવંશજ લીધું હતું એમ તે નજ કહી શકાય. ભાષા-લિપિ તે તો એવી ચીજ છે કે ગમે તે દેશને અને કુળને માણસ હોય, તે પણ તે વાપરી શકે છે. બહુ ત્યારે લિપિના અક્ષરોથી સમય નિર્ણય કરી શકાય ખરો. પણ અહીં તે આપણે તેના કર્તાના વંશને જ વિચાર કરવાને છે; એટલે આ બાબત, તે સર્વ સિક્કાઓ ચ9ણવંશી ઠરાવવામાં તદ્દન વિરૂદ્ધ પક્ષે ઉભા રહે છે –આ સિવાય અન્ય ચિહ્નો જે છપાયાં છે તે વિચારીએ –સૂર્ય, ચંદ્ર અને ચત્યનાં ચિહ્ન ઉપરથીજ જે તે ચ9ણવંશના ઠરાવવામાં આવે છે તે પછી તે ઉપર વત્સ અને હાથી પણ છે કે જેને અનુક્રમે કૌશંબીપતિના અને મહારાજા પ્રિયદર્શિનનાં ચિહ્ન તરીકે લેખવામાં આવ્યાં છે; તે તે સિક્કાઓ તેમના છે એમ શા માટે ન માની શકાય? બીજું, જે સૂર્યચંદ્રનાં ચિહ્ન છે તે પણ સર્વે એક ધાર્યા નથી જ, તેમાં પણ અનેક ક્ષત્રપએ કાંઇ ને કાંઈ સુધારા વધારા કર્યા જ કર્યા છે; તે શા માટે તે ચિદને કેવળ વંશદર્શક ચિજ માની લેવું જોઈએ? વળી દરેકે દરેક ક્ષત્રપે આ ચિહ્નો ઉપરાંત પિતાનાં મહેરા, સિક્કાની એક બાજુએ ચિતર્યા જ છે, તે તેજ ક્ષત્રપાએ શા માટે આ સિક્કા ઉપર પોતાનાં મહારાં ન ચિતર્યા અને કેવળ સૂર્યચંદ્રનાં જ ચિહ્નો ચિતરીને સતિષ પકડયો ? આમે ક્ષત્રપ મૂળ વતની તે હિંદ બહારના જ છે. અને તેથી તેમને પરદેશી કહી શકીએ તેમ છે. અને પરદેશી પ્રજાના સઘળા શાસકેએ (તેમાં પણ ખાસ કરીને અવંતિ પતિઓએ૮) પિતાનાં મહેરાં તે પડાવ્યાંજ છે. એટલે આ વસ્તુ સ્થિતિને વિચાર
સમર્થનમાં જાય છે કે વિરોધ પક્ષી કરે છે. (૪) વસનું ચિહ્ન મુખ્યપણે કૌશંબીનું લેખાય છે, માટે અહીં તેનું નામ જ લખ્યું છે. બાકી તો તે અયોધ્યા
પ્રાંત પણ ગણી શકાય છે તે માટે જુઓ ઉપરના સિક્કા નં. ૧૨-૧૩, (૪૫). આ કથનની સત્યતા માટે કો. ઓ. ૨. માં લગભગ અઢીસે સિક્કાઓ જે રજુ થયા છે તે સર્વે
તપાસી જુઓ. (૪૧) તેમના વતન સંબંધી હકીકત ત્રીજા પુસ્તકમાં પરદેશી આક્રમણકારો વાળો પરિચ્છેદ જુઓ.
આમની સંખ્યા તથા વિશેષ હકીકત માટે પુ. ૩ જુઓ.
નીચેની ટીકા નં. ૪૯ જુઓ. (૪૯) પરદેશી આક્રમણકારોમાં હિંદનીજ ભૂમિમાં વસવાટ કરી રહ્યા હોય તેમાં સૌથી પ્રથમ ડીમેટીઅસ છે.
તેણે પોતાનું મોં કોતરાવ્યું છે. પણ તે અવં૫તિ નહેાતા: તેની પછી મિનેન્ડર અને ક્ષત્રપ ભૂમક
Sો .