________________
ભારતવર્ષ ]
તથા અન્ય માહિતી
હ
કરતાં, મહેસું તે ક્ષત્રપવંશી સિક્કા હેવા માટે આવશ્યકમાં આવશ્યક વસ્તુજ૫૦ ગણાવી જોઈએ છે તેમ ઘડીભર માને છે, તે સિક્કાઓ ક્ષત્રપર્વશી હતા પણ વત્સ (કૌશંબીપતિ ) અને હાથી ( સમ્રાટ પ્રિયદર્શિન ) ને તેઓ તાબેદાર હોવાથી (કેમકે આ ચિહ્નો બધાં સવળી બાજુ ઉપર છે, જ્યારે તેમના વંશદર્શકચિહ્નો, સૂર્ય અને ચંદ્ર અવળી બાજુ ઉપર પાડેલાં છે. તેમાં સવળી બાજુ મુખ્ય અને અવળી બાજુ તે ગૌણ ગણાય; તે મુદાની વિચારણાથી તેમને તાબેદાર અથવા ખંડિયા ગણો તે) તેમનાં ચિહ્ન તેઓએ સવળી બાજુ રાખ્યાં છે. આવી જે દલીલ લાવો તે, તે આખા ચકણવંશને સમયજ બદલવો રહે છે; કેમકે ચઠણના સમયને પ્રારંભ ઈ. સ. ની પહેલી સદીના અંતમાં છે જ્યારે વલ્સ અને હાથીવાળા સમ્રાટ તે ઈ. સ. પૂ. ની ત્રીજી સદીમાં થઈ ગયા છે. સાર એ થયો કે, ચિહ્નોની દૃષ્ટિએ આ કોઈ પણ સિક્કો ચડ્ઝણવંશી કરાવી શકાય તેમ નથી જ.૫૪
આ પ્રમાણે, ધાતુ–નામ તથા સાલ, અને અન્ય ચિહ્નોરૂપી સમજાતિ-એમ ત્રણે પ્રકારે વિચારતાં, તે ચMણુવંશી હેવાનું ઠરાવી શકાતું નથી. માત્ર જે ચાર સિકકા ઉપર જયદામનનું નામ છે અને ચાર ઉપર છવદામન તથા રૂદ્રસિંહનાં નામ છે, તેજ તે વંશના સિક્કા હોવાના પુરાવા રૂપે ગણાય ખરા. તેમાં પણ આ આઠમાંથી તાંબાના ચાર, તે
અપવાદરૂપે બાદ કરવા જેવા છે. પછી તે, કેવળ ચાર જે રહ્યા અને જે પિટીનના છે, તે વિશે જ વિચાર કરવો રહે છે; કે, તે ધાતુ તે સમયે હતી ખરી કે–આ બાબતમાં તે એટલોજ ખુલાસે હજુ ગોઠવી શકીએ કે, પેટીન ધાતુ, ઈ. સ. ની સદીમાં લગભગ અદશ્ય થઈ ગઈ હશેજ (અથવા સિક્કા માટે બિનજરૂરી પુરવાર થઇ હશે, પણ જે ક્ષત્રપોના ચાર સિક્કાઓ મળી આવ્યા છે તેમનાં મનમાં એમ વસી આવ્યું હોય કે, ભલે ધાતુ જૂના સમયની છે ખરી, પણ જે તે ઉપર આપણું નામ પાડીને પણ તેને પ્રચાર કરાતે હોય તે કરીએ, જેથી પ્રાચીનતા પણ સચવાય છે, તેમ આપણું નામ પણ સચવાય છે, તેમ વળી પૂર્વના સમ્રાટ જેવા અમે પણ પરાક્રમી હતા, તેમ દુનિયાને બતાવી પણ શકાય છે. આવા ત્રિવિધ હેતુથી અખતરે કરવા માંડયો હોય; પણ પરિણામે લાભ નહિ દેખ્યો હોય એટલે વિચાર માંડી વાળ્યો હેય.
તે હકીકત માટે પૃ. ૫૩ જુઓ (૫૨) વિદ્વાનો આ વંશને પ્રારંભ ઈ. સ. ૭૮ માં થયો હોવાનું ઠરાવવા જાય છે, માટે મેં અહીં પહેલી સદીને
અંત એવા શબ્દ લખ્યા છે. બાકી મારા વિચાર પ્રમાણે તેમાં ફેરફાર કરવાની જરૂરીઆત છે. તે હકીકત
પુ. ૪થાના અંતમાં જણાવવામાં આવી છે. તેનાં કારણે વિગેરે ત્યાં જુઓ. (૫૩) ઉપરનાં ટી. ૪૨-૪૩ માં જે સ્કૂલના હેવાને ઉલ્લેખ કરાયો છે. તેનું આ દષ્ટાંત સમજવું. જોકે આ તે ચિક
માટેની માન્યતાનું જ છે પણ તે આધારે તેમજ લિપિના આધારે, તે આંક ઉપરની સંખ્યાના ઉકેલમાં પણ ખલના થવા પામ્યાનું સંભવિત છે (જુઓ આ સિક્કાઓની હકીકતનું આગળ ચાલતું વર્ણન) તેથી
લનાના મૂળ કારણ તરીકે લેખીને જ મેં અહીં તેને નિર્દેશ કર્યો છે, (૫) જુઓ નીચેની ટી. નં. ૫૭. (૫૫) આ હેતુ કોઈ ઠેકાણે સંધાયો છે કે કેમ તે માટે આ પુસ્તકને અંતે સુદર્શન તળાવના પરિશિષ્ટમાં
૨