SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (જ થો ગુણ) - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 3ી પાપ નવિ તીવ્ર ભાવે કરે... પાપ-બી:.... (પાપભીરુતા) ભારતની સંસ્કૃતિ કહે છે કે: આર્યદેશનો કોઇ માણસ પાપ કરે જ નહિ...શા માટે ? તેનાં જુદાં જુદાં કારણો | નીતિશાસ્ત્ર વર્ણવ્યાં છે.' સંસારના વ્યવહારમાં ડરપોકપણું-ભીરુતા એ દુર્ગુણ છે...પણ આધ્યાત્મના ક્ષેત્રમાં પાપના આચરણ પ્રત્યે ભીરુતા...તે ગુણ ગણાયો છે. જે પાપોથી ભીરુ છે તે પ્રાયઃ દુઃખી નહિ રહે અને | કદાચ પૂર્વકૃત જોરદાર પાપોદયે બાહ્ય રીતે દુ:ખી થશે તોયે | તેની માનસિક સ્થિતિ તે દુઃખોના કારણે દીનતાભરી નહિ હોય. સઘળાં દુઃખોનું મૂળ પાપ છે...એ જાણ્યા પછી દુ:ખ ભીરુ થવાના બદલે હવેથી પાપભીરુ બનવાની ખૂબ જરુર છે. શા માટે પાપ-ભીરુ બનવું જોઇએ ? આપણા દેશના રાજાઓ જ નહિ, ચોરો અને બહારવટિયાઓ પણ કેવા પાપભીરુ હતા...? પાપભીરુ બનવા શું કરવું જોઇએ ? વગેરે પ્રશ્નોની, પ્રસંગોની સુંદર રજૂઆત સાથે છણાવટ કરતા આ ગુણનું તમે જરુર વાચન-મનન કરો. માર્ગાનુસારી આત્માનો ચોથો ગુણ છે : Aીપો પ્રત્યે ભીરુતા. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ છે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy