________________
| પ્રશ્ન ૨. નીચેના વાક્યોમાં આપેલી ખાલી જગ્યાઓમાં પૂરવા માટે કસમાં આપેલા જવાબોમાંથી જ બંધબેસતો જવાબ જણાય તેની નીચે માત્ર લીટી કરો.
(૧૦) ૧. નવકાર મહામંત્રના એક પદનું એકવાર સ્મરણ કરવાથી અને સાગરોપમ સુઘી નરકના દુઃખો આપનાર
પાપકર્મ નાશ પામે છે. (૭, ૫૦, ૫00) ૨. નવકાર મહામંત્રના પ્રત્યેક અક્ષર ઉપર વિઘાઓ રહેલી છે. (૧૦૮, ૧૦૦૮, ૧ કરોડને આએ ૩. અંત સમયે જેના દશ મારો નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં છૂટે છે તે કદાચ મોક્ષને ન પામે તો પણ અવશ્ય
• દેવ થાય છે. (ભવનપતિ, વૈમાનિક, જ્યોતિષી). ૪. અહો! પંચ નમસ્કાર કેવો ઉદાર છે કે જે પોતે જ સંપદાને ધારણ કરે છે છતાં સત્યુરષોને અનંત
સંપદાઓ આપે છે! (પાંચ, આઠ, નવ). ૫. દેવલોકનાં સુખો મેળવવા દુર્લભ નથી. દુર્લભ તો થી નમસ્કારની પ્રાપ્તિ થવી એ છે.
(ગુરુ પાસે, દ્રવ્ય, ભાવ) ૬. મૌલિક શક્તિનો વિકાસ કરી મોક્ષ મેળવવા માટે નવકાર જાપ દરમ્યાન નવકારવાળીના મણકા • દ્વારા
ફેરવવા જોઈએ. (અનામિકા, તર્જની, અંગૂઠા) ૭. જેમ ગારુડી મંત્ર વિષનો નાશ કરે છે તેમ નવકાર મહામંત્ર સમગ્ર રૂપી વિષનો નાશ કરે છે.
(પાપો, દુ:ખો, વિનો) ૮. બીજને ધરતીમાં વાવવું પડે છે તેમ શ્રી નવકારના પ્રત્યેક અક્ષરને ઊંચા ભાવપૂર્વક મન મારફત માં
પઘરાવવો જોઈએ. પ્રાણો, હૃદય, લોહી). ૯. સંવત ૨૦૪૩માં ડોંબીવલીમાં આખાય ચાતુર્માસમાં ચોવીસે કલાક અખંડ - નવકાર જાપ કરાવવામાં
આવેલ. (૯ લાખ, ૧ કરોડ, ૯ કરો). ૧૦. પ્લાસ્ટિકની માળા ગણવી નહિ. કારણ કે પ્લાસ્ટિકને આજના મોહક સ્વરૂપમાં તૈયાર કરવા માટે ના
આંતરડાનો રસ વગેરે ખૂબ જ અશુભ દ્રવ્યો વપરાય છે. બળદ, ઘોડા, ભૂરા. પ્રશ્ન ૩. નીચેનાં વાક્યો કોને ઉદેશીને કોણ બોલે છે તે કસમાં ક્રમશઃ લખો.
(૨૦) ૧. જો તે તારી આ કાયાને અભક્ષ્ય પદાર્થોથી અભડાવી છે તો અભડાયેલ કલંકિત કાયાવાળા તારા કાળા મોં ને જોવા કરતાં હું સહર્ષ મોતને ભેટી લઈશ. ( ... ને
” એ કહ્ય) ૨. “તુમ અભી જો મંત્રજપ કરતે હો, ઉસસે મેરી વિદ્યા નિષ્ફલ હો રહી હૈ ( * ને
* એ કહ્ય) ૩. તે મને નવકારમંત્ર સંભળાવ્યો તેના પ્રભાવે હું દેવી થઈ છું. ( ને ” એ કહ્યું) ૪. તમે કોઈ જંતર મંતર માર્યા લાગે છે નહિ તો અમારી... આમ ક્યારેય નિષ્ફળ જાય એ વાતમાં માલ નથી. ( ને
: એ કહ્ય) ૫. તમે મને શ્રી સીમંધર સ્વામી ભગવાનનાં દર્શન કરાવો. ( . ને ” એ કહ્યું) ૬. મારા માટે આ પહેલો જ અનુભવ છે કે આ રીતે કોઈ દર્દી છેક સ્મશાનને ઘાટ જઈને અને યમરાજને હાથતાળી
આપીને છટકી ગયો હોય. ( ” ને ” એ કહ્યું) ૭. ડબતાં ડબતાં પાટિયું હાથ ચડે તેમ આ મલેચ્છ ધરતી ઉપર મારા આત્માને અવળી દિશાથી પાછો વાળનાર શ્રી નવકાર મને સાથીદાર તરીકે મળી ગયો. (
" ને
" એ કહ્યું). ૮. હાલતાં ચાલતાં, ઉઠતાં બેસતાં, બસમાં ટ્રેનમાં જ્યાં ટાઈમ મળે ત્યાં “નમો અરિહંતાણ” કે ““ૐ હ અહ નમઃ”નો જાપ ચાલુ જ રાખું છું. ( ” ને
એ કહ્ય). . તમે સ્નાન કરીને શુદ્ધ થઈને શુદ્ધ કપડાં પહેરીને જ ઓરડામાં... પડે છે તેમાં ધૂપદીપ સાથે નવકારમંત્રનો જાપ કરો. શાંતિ થઈ જશે. ( ” ને
” એ કહ્ય). ૧૦. તો ગણ અત્યારે જ પાંચ બાંધી નવકારવાળી અને જો નમસ્કારનો ચમત્કાર.
( ” ને ” એ કહા).
૨૦૧