SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) પ્રશ્ન ૪. નીચેનાં વાક્યો કોણ બોલે છે તે કૌંસમાં લખો. ૧, .પણ અંદરથી નવકારનો ધ્વનિ' આનંદ એટલો બધો ઉમટી રહ્યો છે કે હું રહી શકતો નથી. આનંદથી હું બેવડા વળી જાઉં છું.” ૫. ગરણીશ્રીને વિનંતી કરી કે મારી વેદનાની શાંતિ નિમિતે શ્રી સંધને કહીને નવકારમંત્રનો સવા લાખનો જાપ કરાવો. ૩. એક વખત પરદેશ જતાં મારી પૂજાની પેટી ભૂલાઈ ગઈ. જેથી ખાસ પ્લેન મારફત મંગાવી પૂજા કરી. ૪. ભૂત તો મને રોજ દેખાય છે પણ અમારા દરેકનાં નવકારમંત્રના જાપ અને આયંબિલના તપથી કોઈને કાંઈ કરી શકતું નથી. ૫. ખરેખર તે સમયે એવો ચમત્કાર સર્જાયો કે ગુંડાઓની બુદ્ધિ બુઠ્ઠી બની ગઈ મહામંત્રના પ્રભાવે હું આબાદ બચી ગયો. ૬. આ ટોળી તો આપણા માટે ઘણી ઉપકારી હતી કે જેના કારણે આપણે જાગૃતિ ને શ્રદ્ધાપૂર્વક નવકારને સ્માર્યો. ૭. હું એ મંત્ર બોલી ૩ વખત હાથ ઉપસ્થી નીચે ઝટકી કાઢે છે. એમ ત્રણ વખત કરતાં ગમે તેવો કાતિલ વીંછી નીચે કરડેલી જગ્યા પર આવી જાય છે. ૮. સર્વ જીવોને સુખી જોવાની ભાવનાનું પરિણામ એ આવ્યું છે કે આખું જગત આજે મારું મિત્ર બની ગયું છે. ૯. “પરંતુ હવે હું બતાવું તે વિધિપૂર્વક માત્ર ૬ જ મહિના તમે નવકારની આરાધના કરો અને તેનું પરિણામ જો ન દેખાય તો પછી તમે નવકાર દાદાને સોંપી દેજો તેની સાથે હું પણ નવકાર છોડી દઈશ.” ( ) ૧૦. નાનપણમાં દાદાના ગેડીયાના ડરથી પણ પાઠશાળામાં પરાણે પણ મેળવેલ ઘાર્મિક શિક્ષણ મારી વહારે આવ્યું. પ્રખ્ય ૫. જોડકાં જોડો “બ” વિભાગમાં આપેલા શબ્દો સાથે “અ” વિભાગનું જે વાક્ય બંધ બેસતું જણાય તેનો નંબર “બ” વિભાગમાં આપેલ કૌંસમાં લખો. (૧૦) બ' ૧. ૨૬ વર્ષ જૂનો દમનો અસાધ્ય વ્યાધિ મટી ગયો. ) ૫.૫. શ્રી અભયસાગરજી ૨. નવકારના પ્રભાવે બે ભાઈઓ વચ્ચેના અબોલા દૂર કરાવ્યા. ( ) મરઘાબેન ૩. ૩ વાર એકાસણા તથા બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા સાથે ૧-૧ લાખ નવકાર જાપના અનુષ્ઠાન કર્યા. ( ) હસમુખભાઈ ૪. અમેરિકામાં અજાયબી. _) વૈધરાજ શ્રી રામચંદ્રજી ૫. રોજ ૫ હજાર નવકાર ગયા પછી જ દાતણ કરે છે. _) આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ. ૬. ૪ થી વખત ઘટ એટેકમાં પણ નવકાર બળે જીવંત ર આશ્ચર્યચકિત કરી દીધા. ( ) હીરાચંદભાઈ ૭. રોજ જિનમંદિરમાં ૧ હજાર નવકાર સ્થિરતાથી ગણે છે. ) કિરણભાઈ ૮. નવકાર પ્રભાવે અસાધ્ય બીમારીમાંથી બચી ગયા. _) નરેન્દ્રભાઈ નંદુ ૯. શંખેશ્વરમાં ૨૭ દિવસ અખંડ મૌન-એકાસણા સાથે નવકારની સાધના કરી. | ( _) સા. શ્રી પદ્મયશાશ્રીજી ૧૦. મુહપત્તિમાંથી નવકાર મહામંત્ર સંભળાવનાર _) મોહનભાઈ ૨૦૨
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy