SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ I 38ઈ શ્રી પંચ પરમેષ્ઠિભ્યો નમો નમઃ | | | નવકારને નમસ્કાર ||. OPEN BOOK EXAM.- ખુલ્લી કિતાબ પરીક્ષા પુસ્તકનું નામ “જેના હૈયે શ્રી નવકાર, તેને શું કરશે સંસાર”, પ્રકાશક: શ્રી કસ્તુર પ્રકાશન ટ્રસ્ટ ૧૦૨, લકમી એપાર્ટમેંટ, પહેલે માળે, ૨૦૬, ડૉ. એની બેસન્ટ રોડ, બુદ્ધ મંદિરની સામે, વરલી નાકા, મુંબઈ-૪૦૦ ૦૧૮ દિવ્યકુપા : અચલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સુરીશ્વરજી મ.સા. શુભાશીર્વાદ : તપસ્વીરત્ન ૫૫.આ.ભ. શ્રી ગુણોદયસાગર સુરીશ્વરજી મ.સા. સાહિત્ય દિવાકર પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગર સૂરીશ્વરજી મ.સા. પરીક્ષક : મુનિ શ્રી મહોદયસાગરજી (ગરબાલ) આયોજક : શ્રી માંડવી અચલગચ્છ જૈન સંઘ પરીક્ષા દિન : આસો વદિ ૨, શુક્રવાર, તા. પ-૧૦-૯૦ સવારના ૯ થી ૧૧-૩૦ પરીક્ષાર્થીનું નામ તથા સરનામું : કુલ માર્ક : ૧૦૮ મેળવેલ માર્ક : - સુચના : ૧૨ નવકાર ગણીને, મૌનપૂર્વક, શુદ્ધ જોડણી તથા સ્વચ્છતાપૂર્વક (છેકછાક કર્યા વિના) સારા અક્ષરોથી, પ્રશ્નપત્રમાં જ જવાબ લખો. પ્રશ્ન ખાલી જગ્યા પૂરો. (૨૦) ૧. જે એક લાખ નવકારને વિધિપૂર્વક ગણે છે તે ” નામ કર્મ ઉપાર્જન કરે છે. ૨. • એ એકાક્ષરી બીજમંત્રમાં પંચ પરમેષ્ઠી ભગવંતોનો સમાવેશ થાય છે. ૩ થી ૭. પંચ પરમેષ્ઠીઓના પ્રથમ અક્ષરોથી પાંચ તીર્થોનો પણ સંકેત થાય છે તે આ પ્રમાણે અરિહંતના અ થી. ” સિદ્ધના સિ થી ... આચાર્યના આ થી • ઉપાધ્યાયના ઉ થી ... અને સાધુના સ થી - તીર્થ સૂચિત થાય છે. ૮. નવકારવાળી • મંત્ર કે અન્ય વિદ્યાર્થી અભિમંત્રિત હોવી જોઈએ. ૯-૧૦. સવારના જાપ માટે ” દિશા અને સુર્યાસ્તથી ૧ કલાક પછી જાપ માટે “દિશામાં મુખ રાખીને બેસવું જોઈએ. ૧૧. માનસ જાપમાં હોઠ બંધ રહેવા જોઈએ તેમજ ખુલ્લા રહેવા જોઈએ. ૧૨. નવકારવાળી મૂકવા માટે પ્લાસ્ટિક, ઍલ્યુમિનિયમ કે એની ડબ્બીનો ઉપયોગ કરવો નહિ. ૧૩ -૧૪. આખાય ચાતુર્માસમાં ચોવીસે કલાક અખંડ નવકાર જાપની શુભ શરૂઆત સં. ” માં ” ગામમાં થયેલ. ૧૫. ... એ નવકારની સાધનાની આધારશિલા છે. ૧૬. કોઈ પણ ક્રિયાનું સંપૂર્ણ પળ મેળવવું હોય તો તે માટે પૂર્વક આરાઘના જરૂરી છે. ૧૭. જાપને એકાગ્રતા જેટલો જ “ સાથે સંબંધ છે. ૧૮. અગિયારમા દિવસે મધ્યરાત્રિએ નવકાર મંત્રના જાપ કરતો હતો ત્યાં પ્રત્યક્ષ તેજ પુંજનો તેજસ્વી ગોળો તેની સામે જોવાયો. ૧૯. ઔષધિઓમાં પરમ ઔષધિ આસ્થા છે, વૈઘોમાં વૈઘરાજ વિશ્વાસ છે અને દવાઓમાં રામબાણ દવા ૨૦. જે જાપમાં માત્ર હોઠનો ફફડાટ થાય પણ અવાજ બહાર ન સંભળાય તેને “” જાપ કહેવામાં આવે છે. ૨૦૦
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy