________________
મુનિશ્રી સંતબાલજીના જીવનનું આ મહત્ત્વનું અંગ :
ગાંધી-વિચારના પુરસ્કર્તા મુનિશ્રી સંતબાલજીના જીવનનું એક મહત્ત્વનું અંગ “સર્વધર્મ પ્રાર્થના'નું હતું. મુનિશ્રી સંતબાલજી ગાંધીજીની સામુદાયિક પ્રાર્થનાની પરંપરાને ગામડાંઓમાં અભણ આમજનતા સુધી ફેલાવી છે. તેમણે સર્વધર્મ પ્રાર્થનાની પુસ્તિકાઓ રચી છે. તેમનું સર્વધર્મ પ્રાર્થના પીયૂશ લોકોમાં જાણીતું છે. સંતબાલજી પ્રાર્થના કરે છે - “ધર્મ અમારો એક માત્ર છે સર્વ ધર્મ સેવા કરવી,
ધ્યેય અમારું છે વત્સલતા વિશ્વ મહીં એને ભરવી.” આવો ધર્મ ધ્યેયલક્ષી બની સત્ય અને પ્રેમનો વાહક બની શકે.
સંદર્ભ ગ્રંથો :
(૧) મંગળ પ્રભાત - ગાંધીજી (૨) ધરમ બધા આપણા - વિનોબા ભાવે (૩) વિનોબા સાહિત્ય
જ્ઞાનધારા -૫
=
૭૫
જેન સાહિત્ય જ્ઞાનસત્ર-પ)