________________
૩ આકાશાસ્તિકાય પ્રમાણ કારણ
દ્રવ્યથી સર્વથી અલ્પ એક દ્રવ્યરૂપ છે.
પ્રદેશાર્થીથી અનંતગુણા આલોકાશના પ્રદેશો અનંત છે. ૪ જીવાસ્તિકાય
દ્રવ્યાર્થથી સર્વથી થોડા અનંતજીવો અનંત દ્રવ્યરૂપ છે. પ્રદેશાર્થથી અસંખ્યાતાનુણા પ્રત્યેક જીવના આત્મપ્રદેશો
અસંખ્યાતા છે. ૫ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યાર્થથી સર્વથી થોડા પ્રદેશો કરતાં દ્રવ્યોની સંખ્યા અલ્પ
હોય છે. પ્રદેશાર્થથી અસંખ્યાતાગુણા પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં
અનંતપ્રદેશી, સ્કંધ ઓછા છે, તેનાથી અસંખ્યાતાપ્રદેશી સ્કંધ અસંખ્યાતાગુણા છે, તેથી તેના
પ્રદેશો અસંખ્યાતાણા થાય છે. ૬ કાળદ્રવ્ય અપ્રદેશી દ્રવ્ય છે. તેના ભેદ થતા નથી. ધર્માસ્તિકાયાદિનું દ્રવ્ય - પ્રદેશોની અપેક્ષાએ સમ્મિલિત અલ્પબદુત્વઃ
ધર્માસ્તિકાય આદિ ષડૂ દ્રવ્યોના દ્રવ્ય અને પ્રદેશોની સમ્મિલિત અપેક્ષાએ અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે.
अद्धा समय द्रव्यदु अपएचछयाए अणंतगुणा :
અદ્ધા સમય એટલે કાળદ્રવ્ય-દ્રવ્યર્થ અને અપ્રદેશાર્થથી અનંતગુણા છે. જેમ પરમાણુ પુદ્ગલ દ્રવ્ય અપ્રદેશી હોવા છતાં અનંતપ્રદેશી સ્કંધથી દ્રવ્યર્થ - અપ્રદેશાર્થથી અનંતગુણા છે, તેમ કાળદ્રવ્ય - અપ્રદેશી હોવા છતાં જીવ અને પુદ્ગલ દ્રવ્યની શૈકાલિક પર્યાયો પર વર્તનનો હોવાથી ઉપચારથી અનંત દ્રવ્યાત્મક છે, તેથી પુદ્ગલ દ્રવ્યના પ્રદેશોથી કામ દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થથી અનંતગુણા થાય છે. જ્ઞાનધારા-૩ ૧૬૧ ર્ક્સ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)