________________
કારણ
આત્મપ્રદેશો હોવાથી અનંતગુણા છે. (૪) તેનાથી પ્રદેશોની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય અનંતગુણા છે, કારણ કે એક જીવના દરેક આત્મપ્રદેશો પર અનંત-અનંત કર્મસ્કંધો બંધાયેલા છે. કર્મવર્ગણા સિવાય ઔદારિક, વૈક્રિય આદિ અન્ય અનેક વર્ગણાઓ પણ છે, તેથી જીવાસ્તિકાયના પ્રદેશોથી પુદ્ગલાસ્તિકાય પ્રદેશો અનંતાનુણા છે. (૫) તેનાથી અદ્ધાકાળના દ્રવ્ય-અપ્રદેશ અનંતગુણા છે, કારણ કે જીવ-અજીવ દ્રવ્યની સૈકાલિક અનંતઅનંત પર્યાયો પર કામ દ્રવ્યવર્તી રહ્યું છે. (૬) તેનાથી પ્રદેશોની અપેક્ષાએ આકાશાસ્તિકાય અનંતગુણા છે, કારણ કે લોકથી અલોક અનંતાનુઅનંતગુણો વિશાળ છે, તેથી તેના પ્રદેશો સર્વથી વધુ છે. ક્રમ અસ્તિકાય પ્રદેશ પ્રમાણ ૧ધર્માસ્તિકાય | સર્વથી અલ્પ | લોકાકાશના પ્રદેશપ્રમાણ પ્રદેશો છે.
| અધર્માસ્તિકાય (પરસ્પર તુલ્ય) ૩ જીવાસ્તિકાય | અનંતગુણા | એક એક જીવના આત્મપ્રદેશો
લોકાકાશના પ્રદેશપ્રમાણ હોવાથી અનંતજીવોના આત્મપ્રદેશો અનંત
ગુણા થાય. ૪) પુદ્ગલાસ્તિકાય, અનંતગુણા | પ્રત્યેક જીવના આત્મપ્રદેશો અનંતાનંતી
કર્મસ્કંધોથી આવરિત છે. ૫. અદ્ધા સમય | અનંતગુણા | | કામ અપ્રદેશી હોવા છતાં જીવ
અને પુગલની પર્યાયો પર વર્તી રહ્યું હોવાથી ઔપચારિક દ્રવ્યની અપેક્ષાએ પુગલના પ્રદેશોથી
અનંતાગુણા છે. ૬ | આકાશાસ્તિકાય અનંતગુણા | આલોકાકાશના પ્રદેશો અનંત છે,
તે કાળદ્રવ્યથી અનંતગુણા છે.
૧,૨ ધર્મા-અધર્માસ્તિકાય દ્રવ્યાર્થી પ્રદેશાર્થથી - પ્રમાણ દ્રવ્યાર્થી સર્વ અલ્પ, પ્રદેશોથી-અસંખ્યાતાનુણા કારણ - એકદ્રવ્યરૂપ છે, પ્રત્યેક દ્રવ્યના પ્રદેશો લોકાકાશના પ્રદેશપ્રમાણ છે. (જ્ઞાનધારા-૩ + ૧૬૦ - જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]