________________
પ્રજ્ઞાપન સૂત્ર'માં દ્રવ્યાનુયોગનું મહત્ત્વ
નગીનભાઈ ગોડા |
રાજકોટ-સ્થિત નગીનભાઈ જૈનદર્શનના
અભ્યાસુ તથા લેખક છે.
છ દ્રવ્યોનું દ્રવ્ય ક્ષેત્ર આદિની દૃષ્ટિએ સ્વરૂપ ઃ
(૧) ધર્માસ્તિકાય ? અજીવ એક દ્રવ્યથી લોકપ્રમાણ ક્ષેત્રથી અનાદિ-અનંતકાળથી અરૂપી ભાવથી ગતિ સહાયક ગુણથી.
(ર) અધમસ્તિકાય ? અજીવ એક દ્રવ્યથી લોકપ્રમાણ ક્ષેત્રથી અનાદિ અનંતકાળથી અરૂપી ભાવથી સ્થિતિ સહાયક ગુણથી.
(૩) આકાશાસ્તિકાય : અજીવ એક દ્રવ્યથી, લોકપ્રમાણ ક્ષેત્રે અનાદિ અનંતકાળ અરૂપી ભાવ - (સ્થિતિ સહાયક) અવગાહના ગુણ.
(૪) કાળ : અજીવ અનંત દ્રવ્ય, અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્ર, અનાદિઅનંતકાળ અરૂપી ભાવ, ગુણથી વર્તના.
(૫) પગલાસ્તિકાયઃ અજીવ અનંત દ્રવ્ય, ક્ષેત્ર લોકપ્રમાણ લોકનાદેશ ભાગમાં અનાદિ અનંત કાળ, ભાવથી રૂપી, ગુણથી ગ્રહણ ગુણ.
(૬) જીવાસ્તિકાય : જીવ, અનંત દ્રવ્ય, લોકપ્રમાણ લોકનાદેશ ભાગમાં ક્ષેત્રથી અનાદિ – અનંતકાળ, અરૂપી ભાવ, ગુણથી ઉપયોગવાન.
ભેદ ધર્માસ્તિકાય - ત્રણ ભેદ : સ્કંધ, દેશ, પ્રદેશ અધમસ્તિકાય - ત્રણ ભેદ : સ્કંધ, દેશ, પ્રદેશ આકાશાસ્તિકાય - ત્રણ ભેદ : સ્કંધ, દેશ, પ્રદેશ કાળના
- એક ભેદ : વર્તમાન સમય પુલાસ્તિકાયના - ચાર ભેદ : સ્કંધ, દેશ, પ્રદેશ જીવાસ્તિકાયના - ત્રણ ભેદ : અંધ, દેશ, પ્રદેશ સ્કંધ - પ્રદેશોનો સમુદાય દેશ - નાના ભાગને પ્રદેશ - સ્કંધનો સૂમમાં સૂક્ષમ વિભાગ જેના ટુકડા ન થઈ શકે.
પરમાણુ - સ્કંધમાંથી જ્યારે એક પ્રદેશ છૂટો પડે છે તેને જ પરમાણુ કહેવાય.
I
1 1
1
I
1
1
5 જ્ઞાનધારા-૩
I
AM 1
-
ન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
:
III III