________________
જ્ઞાનધારા-૧
ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ. શ્રી રતિલાલજી મ. સા. ના સુશિષ્ય શાસન પ્રભાવક પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિજી મ.સા. ઠા.ર. ત્થા અધ્યાત્મયોગિની પૂ.લલિતાબાઇ સ્વામી (પૂ.બાપજી) ડૉ.પૂ.તરુલતાજી આ.ઠા.ની પાવનનિશ્રામાં ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ પ્રેરિત અખિલભારતીય છે. સ્થા. જૈન કોન્ફરન્સમુંબઇ ત્થા સૌરાષ્ટ્રસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર દ્વારા આયોજિત, કલ્પતરુસાધના કેન્દ્ર મીયાંગામ કરજણ મુકામે જાન્યુઆરી ૨૦૦૪માં યોજાયેલ પ્રથમ જ્ઞાનસત્રમાં વિદ્વાનોએ રજૂ કરેલા નિબંધોનો
સંગ્રહ....
III