________________
સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી
રીસર્ચ સેન્ટર ઘાટકોપર-મુંબઈ SPર જૈન કન્યાશાળા ટ્રસ્ટ, કામાલેન, ઘાટકોપર (વેસ્ટ), ફોન ઃ ૨૫૧૨ ૫૬૫૮
શ્રી ઉવસગ્ગહરં ભક્તિ ગ્રુપ- મુંબઈ પ્રેરિતા
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર -૨ સ્થળઃપારસ હોલ પારસ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ તારીખ: ૮-૯-૧૦ જાન્યુઆરી, ૨૦૦૫ શનિવાર, રવિવાર અને સોમવાર
પાવન નિશ્રાઃ તપસમ્રાટપૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. ના શિષ્ય શાસન અષ્ણોદય પૂ. ગરદેવ શ્રી નમ્રમુનિજી મ. સા.
પૂ. શ્રી પિયુષમુનિજી મ. સા. તથા રાજકોટમાં બિરાજમાન પૂ. સંત સતીજીઓ
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર -૨ ઉદ્ઘાટન સમારોહ
શનિવાર તા. ૮-૧-૦૫ સવારે ૯.૩૦ કલાકે મંગલા ચરણ ? શાસન અષ્ણોદય પૂ. શ્રી નમ્રમુનિજી મ.સા. સ્વાગત અને પ્રાથના : શ્રી ગુણવંત બરવાળિયા -પુસ્તક વિમોચન
- અર્પણવિધિ : જ્ઞાનધારા-૧
મુનિશ્રી સંતબાલજી જન્મશતાબ્દી સંપાદન: ગુણવંત બરવાળિયા
સી. ડી. પ્રોજેકટની (પ્રથમ જ્ઞાનસત્રના નિબંધોનો સંગ્રહ) વિમોચનકર્તા
મધ્યકાલીન જૈન સાહિત્ય સી. ડી. શ્રી મગનલાલ હરીલાલ દેશી
ડૉ. જીતેન્દ્ર બી. શાહ | (પ્રમુખ અ. ભા. જૈન કોન્ફરન્સ)
અર્પણ કરશે. નિમંત્રક: શ્રી ગુણવંત બરવાળિયા - માનદ્દ સંયોજક સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિકલ એન્ડ
લીટરરી રીસર્ચ સેન્ટર ઘાટકોપર-મુંબઈ