________________
શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ
પી.એન.દોશી વીમેન્સ કોલેજ ઓફ આર્ટ્સ સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગરજેન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર
- સૌરાષ્ટ્રકેસરી પૂ.પ્રાણલાલજી મહારાજ સાહેબની મૃતપ્રભાવના વિશિષ્ટ હતી શાસ્ત્રગ્રંથોનું પરિશિલન, તાડપત્રીચગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું.
' આ સંર્દભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મ યોગિની પૂ.લલિતાબાઇ મ.સા.ના વિદ્વાન શિષ્યા પૂ.ડો. તરૂલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ.પ્રાણગુરુ જન્મ શતાબ્દી સમિતિ મુંબઇના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજયશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેંટરના ઉદ્દેશ આ પ્રમાણે છે.
- જૈન તત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું
સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. 1. જૈન ધર્મના તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજુઆત કરવી..
પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીયગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિરવી. • જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. • જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને | શિષ્યવૃત્તિ (સ્કોલરશીપ) આપવી. • વિદ્વાનો અને સંતોના પ્રવચનોનું આયોજન કરવું. ધર્મ અને સંસ્કારના વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોના આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. • અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading) લીપી વાંચન અને પ્રાચીન જૈન
ગ્રંથો (Old Jain Manuscript) નું વાંચન, જૈન ધર્મપરસંશોધન M.A., Ph.D., M.Phil કરનાર જીજ્ઞાસુ, શ્રાવક, સંતસતીજીઓને સહયોગ, સુવિધા અને માર્ગદર્શન પૂરા પાડવા અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વિગેરેની સી.ડી.તૈયાર
કરાવવી. - દેશ-વિદેશમાં જૈનધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર વેબસાઇટ દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો.
આપના સહયોગી અપેક્ષા સાથે. ટ્રષ્ટીઃ
- માનદ્ સંયોજકઃ નવનીતભાઇ શેઠ
ગુણવંત બરવાળિયા સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફીલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેંટર S.P.R.J. કન્યાશાળા ટ્રષ્ટ, કામા લેન, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૮૬.