________________
જે નીચે
મુજબ કરી શકાય
૧) સારી ઊંઘ લેવી
૨) નવશેકાથી વધુ ગરમ પાણી પીવું. ૩) પાણી ઉકાળીને બનાવીએ ત્યારે તેમાં સોનું (બંગડી કે ચેઇન)
૧૫ ગ્રામ
શુદ્ધ ચાંદીની લગડી કે સિક્કા
૩૦ ગ્રામ
૬૦ ગ્રામ
તાંબાના સીક્કા/પ્લેટ/વાસણ અને નોન ગેલ્વેનાઇઝડ લોખંડના ખીલ્લાં ૬૦ ગ્રામ
આ બધું સ્વચ્છ કરીને ૪ ગ્લાસ પાણીમાં નાંખીને ઉકાળવું . (સ્ટેઇનલેસ સ્ટીલનું વાસણ ચાલે) ૩ ગ્લાસ પાણી રહે તે ઉત્તમ ટોનિક છે અને દરેક વ્યક્તિ, બાળકો, વૃદ્ધો, સગર્ભા બહેનો ૧ ગ્લાસ પાણી દરરોજ પી શકે. આ પાણી બહુ ઉપયોગી છે. ૪ ગ્લાસમાંથી ૨ ગ્લાસ પાણી ઉત્તમ એન્ટીબાયોટિક દવા બને છે અને દરેક પ્રકારના રોગો માટે દવાની જેમ ઉપયોગી કરી શકાય છે.
આ પદ્ધતિ વિષે સંપૂર્ણ જાણકારી મેળવવી હોય તો ડૉ. દેવેન્દ્ર વોરાનાં
પુસ્તકો
Health In Your Hands
ગુજરાતીમાં - તંદુરસ્તી તમારા હાથમાં
ભાગ૧- ભાગ ૨ પ્રકાશનમાં છે
વાંચો અને માત્ર તમારા કે તમારા કુટુંબના જ નહીં પણ સમાજને ઉપયોગી ડૉક્ટર બની શકશો.
જ્ઞાનધારા-૧
૨૮૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧