________________
૩) લેમિનેટ કરવાથી.
૪)સુરક્ષિત કબાડમાં કે જગ્યાએ રાખી, નિયમિત સાફ કરવાથી. ૫) લીમડાના સૂકાં પાન, તંબાકુનાં સૂકાં પાન, કપૂર, તજ લવિંગના પાવડરના છંટકાવથી.
૬) તડકામાં મૂકવાથી – વર્ષમાં એકાદ વખત.
૭) હસ્તપ્રતોને લાલ કપડાંમાં બાંધવાથી. ૮) ધૂમડાની પ્રક્રિયાથી – રસાયણોના છંટકાવથી.
હસ્તપ્રતોનું કેટલોગ તૈયાર કરવાની પદ્ધતિ ઃ૧) સૌથી પ્રથમ વિષયવાર સૂચિ તૈયાર કરવી. ૨) ક્રમાંક આપવા.
૩) ગ્રંથ કર્તાનાં નામ પ્રમાણે.
૪) ગ્રંથના નામ મુજબ. ૫) માધ્યમ
૬) કઇ ભાષામાં લખાયેલ છે.
૭) આકાર (Size) કેવો છે ? ૮) કેટલાં પાનાં છે ?
૯) સમય – કેટલી પ્રાચીન પ્રત છે.
-
ક્યા માધ્યમાં લખાયેલ છે.
ધર્મગ્રંથો, હસ્તપ્રતો, પુસ્તકો વગેરેની કાળજીપૂર્વક સારસંભાળ
લેવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે.
જ્ઞાનધારા-૧
૨૬૭
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧