________________
છે તો આજે પણ દેશ-વિદેશોમાં આને ધ્યાનમાં રાખીને ફેરફાર થાય એ ઇચ્છવા યોગ્ય છે.
Website ખોલતા Computer માં જૈનધર્મનું જ્ઞાન તો ઘણું મળી રહે છે પણ ઘણીવાર જોઇએ તો ભાષાંતરમાં અનર્થ થઇ જતો હોય છે. તો આ બાબતમાં સભાન રહેવાની ખૂબ જરૂર છે. જૈન સમાજે કઇંક એવું કરવું કે તેમાં Certiy થઇને જ બહાર આવે તો ભૂલો થવાનાં Chance ઓછા થઇ જશે. બહેનો માટે પણKitty Party માં વિવિધ પ્રોગ્રામો રચી શકાય, ધાર્મિક કોયડાઓ પણ રમી શકાય ને માધ્યમોથી જાહેરમાં આપી પ્રચાર કરી શકાય. Entertainment ના સાધનથી રેડિયો, ટી. વી., કપ્યુટર, ચેનલ, સી. ડી., દ્વારા ધર્મનો ફેલાવો થાય છે પણ હજી વધુ કરી શકીએ ? હા. પ્રતીષ્ઠા મહોત્સવ ટી. વી. પર બતાવતી વખતે ક્રિયાકાંડ કરતા તત્ત્વ પર જ વધુ ધ્યાન અપાય તો જ્ઞાન અને ક્રિયા બન્ને દર્શાવવાથી સોનામાં સુગંધ ભળે. આપણે ત્યાં કિયાકાંડોમાં ફેરફાર કરવાની બહુજ જરુર નથી લાગતી તમને ?
આપણો મોટાભાગનો જૈન વર્ગસમૃદ્ધ હોય છે તો એવા કોઇSponsor મળે ને આસ્થા, Care t.v. સંસ્કાર જેવી ૨૪ કલાકની એક જૈન ચેનલ ચાલુ થાય એવી આશા વ્યક્ત કરતાં વિરમું છું.
જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧
-૨પ૭
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
૨પ૭
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E