________________
શ્રી સુશીલ આટલેથી જ સંતુષ્ટ ન થયા. ગુફામાં ઊંચે કોતરાયેલા એ શિલાલેખ પર જાતે પાલખ બાંધીને નિરાંતથી ફરી બધા અક્ષરો વાંચ્યા. સરકારને વિનંતી કરીને એ લેખનું પ્લાસ્ટર ઓફ પેરીસન બીજું તૈયાર કરાવ્યું જેથી જરા જેટલી પણ ભૂલચૂક ન રહેવા પામે. અંતે ૧૯૨૭ માં પ્રથમવાર ચિત્ર સાથે આ શિલાલેખ બિહારની પત્રિકામાં પ્રગટ થયો.
જ્ઞાનધારા-૧
૧૭૯
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧