________________
૯૯. માટે મનુષ્યો, સતત જાગૃત રહો. જે જાગતો રહે છે તેની
બુદ્ધિ વધે છે. જે ઊંધે છે તે ધન્ય નથી, સતત જાગૃત રહે છે તે જ ધન્ય છે.
99. Hence, o Men ! Be awakened all the time.
One who is aware, develops his intellegence. One who is asleep is not praiseworthy. Only awakened person is appreciated with respect.
१००. आदाणे णिक्खेवे, वोसिरणे ठाणगमणसयणेसु ।
सव्वत्थ अप्पमत्तो, दयावरो होदु हु अहिंसओ ।।९।।
वस्तुओं को उठाने-रखने में, मल-मूत्र का त्याग करने में, बैठने तथा चलने-फिरने में, और शयन करने में जो दयालु पुरुष सदा अप्रमादी अर्थात् विवेकशील रहता है, वह निश्चय ही अहिंसक है ।
૧૦૦. વસ્તુઓને લેવા-મૂકવામાં, મળ-મૂત્રનો ત્યાગ કરવામાં, બેસવામાં,
હાલવા-ચાલવામાં અને ઊંઘમાં જે થાળુ પુરુષ હંમેશાં અપ્રમાદી એટલે કે વિવેક રાખે છે, તે ચોક્કસ અહિંસક છે.
100. While putting off & on articles, In discharging
(disposing off) bodilydirts, sitting, in movement and during sleep, a man who is compassionate, remains aware of the self and maintains sense of proportion is certainly
a non violent. 45 SSSSSSSSSSSSSSSSS cilaziar dea